________________
મ
નીચેના પાટા ચાદશ પૂનમની આરાધના સલગ્ન થવી જોઇ એ, વચ્ચે આંતરૂં ન જોઈએ તેમજ એક દીવસે એ પર્વનું આરાધન ન કરતાં જુદા જુદા એ દીવસા દ્વારા તેનું આરાધન થવું જોઇએ તેને જણાવે છે. ( આ પાટ્ઠા એટલા માટે રજુ કરવામાં અવ્યા છે કે-- પૂનમ અમાસના ક્ષયે ચદસના એક દીવસમાં બન્ને પર્વની આરાધના થઈ જાય તથા પૂનમ અમાસની દ્ધિએ ચદસ કર્યા પછી ટિપ્પણાની પ્રથમ પૂનમ ખાલી રાખી બીજી પૂનમ અમાસે પૂનમ અમાત્રાસ્યા થાય તેમ આ. રામચંદ્રસૂરિજી શાસ્ર અને પરંપરા વિરૂદ્ધ જણાવે છે તેના નિરસન માટે છે. )
૧ સેનપ્રશ્ન પત્ર ૧૦૫ પાઠ ૧૯
૨. આચારમય સમાચારી પાઠ ૨૦
૩ પ્રવચન સારાદ્ધાર
૪ તિથિાયવૃદ્ધિ પ્રદીપમાં જણાવેલા અનેક આધાર. ષ શાસ્ત્રીય પુરાવાના થાકખ ધ આધારા,
આ ગ્રંથી ચન્નસ પૂનમ કે અમાવાસ્યાએ એ ઉપવાસ સળંગ કરવા જોઇએ અને અશક્તિએ એક ઉપવાસ અને આયંબિલ કે નીવ કરવું જોઈએ તેમ જણાવે છે. આથી જો પતિથિની ક્ષયવૃદ્ધિએ તેની ક્ષયવૃદ્ધિ કાયમ રહેતી હત તા આવા શાસ્ત્રના ઉલ્લેખા ન હાત.
ટિપ્પણામાં પતિથિને ક્ષય હૈાય ત્યારે ઉઊઁચવાળી તિથિ ન મળે માટે તે ક્ષીણુ પતિથિને પૂર્વ દીવસે પ અનાવી પતિથિને ઉત્ક્રયવાળી શખવી તથા વૃદ્ધિ તિથિ વખતે ખીજી તિથિજ પતિથિ કહેવાય તેને જણાવનારા પાડા નીચે પ્રમાણે છે.
૧ સૂત્ર ખંડન. ૨ વિચારસાર પ્રકરણ. ૩ હીરપ્રશ્ન. ર્ સેનપ્રશ્ન વિગેરે. શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પરંપરાના સમર્થક સ્પષ્ટ શાસ્ત્રપા અનેક ઉપલબ્ધ થાય છે. આથી શાસ્ત્ર અને પરપરા અને રીતે પૂર્વ ક્ષયવૃદ્ધિએ પૂર્વ અપ ક્ષયવૃદ્ધિ કરનારી પરપરા સત્ય છે.
આ સર્વ શાસ્ત્ર પાઠાનું વિસ્તૃત વર્ણન આ ગ્રંથમાં હાવાથી તેનું વધુ વિવેચન અહિં નહિં કરતાં વાંચકાને ગ્રંથ વાંચવાની ભલામણ કરી વિરમીએ છીએ. શાસ્ત્રાનુલક્ષી પર પરાના સમક અનેક શાસ્ત્રાધારા હૈાવા છતાં શ્રી વૈધના નિર્ણય વિરૂદ્ કેમ ?
પ્રાચીન પર પરાને સમન
આપનાર અનેક આધારા અને અકાઢ્ય દલીલેા પૂ. આ. સાગરાનઢસૂરીશ્વરજીના લખાણમાં છે તે આધારા કે લીલાને મુદ્લ વિચાર શ્રીવૈદ્યના નિર્ણયમાં નથી. તેમજ આ. વિજયરામચ ંદ્રસૂરિ સંમત માન્યતાના કહેવાતા આધારાની રજુઆત કે વિચારણા પણ નિણું ચમાં રજુ કરવામાં આવી નથી. આથી અન્ને આચાર્યોએ રજુ કરેલ આધારાની ખાખતાના ખ્યાલ ચકને મળવા જોઇએ તે નિર્ણયમાંથી મળી શકતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org