________________
આખી ચર્ચા પ્રથમતિથિને પર્વતિથિ ન માનવી પણ બીજી તિથિને જ પર્વતિથિ માનવી તેને માટે છે,
સૂર્યોદયને નહિ સ્પર્શવાથી ક્ષય અને બે વખત સ્પર્શવાથી તિથિની વૃદ્ધિ થાય છે. આ સીધી વાતને ગુંચવણભરી રીતે મુદ્દા ૬ માં રજુ કરી તેના સમઈનમાં રામ.... ' પાઠ રજુ કર્યો છે. આ પાઠમાં ભેગની અપેક્ષાએ તિથિને નાશ ન કહેવાય? પરંતુ ઉદયના આધારે તિથિ માનનાર માટે તે તિથિને ઉદય ન હોય તો તે દિવસે તે તિથિને નાશ કહેવાય તે જણાવ્યું છે. આ પાઠ બરતરગચ્છવાળા ભેગને અને સંપૂર્ણતાને આધાર તરીકે લેતા હતા. તેવાઓને ક્ષીણ તિથિનો પણ ભંગ હેાય અને સંપૂર્ણતા પણ હોય તેથી તેને નાશ ન કહેવાય તે જણાવવા માટે મુકેલ છે. આમાં પણ વિજયરામચંદ્રસૂરિજીની વાતનું સમર્થન નથી.
મુદ્દા ૭-૮ માં માસવૃદ્ધિ સાથે તિથિવૃદ્ધિની સરખામણી કરવાને પ્રયત્ન કરવામાં આવ્યા છે પણ તે બરાબર નથી. કારણકે “ પૂર્વા' વિગેરે વચને તિથિ માટે છે. માસ માટે નથી. આથી આ મુદ્દાથી કોઈ જાતને અર્થ સરત નથી.
મુદ્દા ૧૨-૧૩ મામાં સુલ શાસ્ત્રાધાર નથી. માત્ર જણાવી દીધું કે શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે કરવામાં વિરાધના અને મૃષાવાદાદિ દે લાગે. પૂર્વાચાર્યોએ આચરેલ આચરણને મૃષાવાદાદિ દેષયુકત કહેવી તે ખૂબજ અજ્ઞાનમૂલક છે.
સત્તરમા મુદ્દામાં સમાપ્તિને આગળ ધરી રથ તિથીનાં..થવા પાઠ રજુ કર્યો છે તે બરાબર નથી. કારણકે આ પાઠ ખરતરગચ્છવાળા ચદશના ક્ષયે પૂનમે ચાદશ માને છે તેના નિષેધ માટે છે. તેમજ વૃદ્ધિતિથિમાં પહેલી તિથિને ખરતરગચ્છવાળા માને છે તેના નિષેધ માટે છે. ખરતરગચ્છવાળાઓને નિરૂત્તર કરવા તેમની સંમત વસ્તુ રજુ કરી તેની અસંગતતા દેખાડવા સમાપ્તિ વાળા ઉદયની વાત રજુ કરવામાં આવી છે.
મુદ્દા ૧૦-૧૧ વાર અને તિથિની સમાજ માટેના છે. તેમાં ખાસ મહત્વને મતભેદ નથી. મુદ્દા ૨૨-૨૩ લકિક પંચાંગ મનાય છે તે માટે રજુ કરવામાં આવ્યા છે તેમાં પણ ખાસ મહત્વ નથી. કારણ કે પર્વ તિથિના નિર્ણયમાટે જૈન શાસ્ત્ર વિહિત સંસ્ટાર પૂર્વકજ ચાંડાંશુગંડુ જૈન સંઘ માને છે તે સુવિદિત છે. કલ્યાણક અંગે મુદ્દા ૧૮–૧૯-૨૦ ઉલ્ટી રીતે રજુ કરવામાં આવ્યા છે. કલ્યાણુક તિથિએ પતિથિ છે પણ ફરજીયાત પર્વતિથિ નથી અને તેમાં પક્ષવીમાં જેમ “ જૂ” ને સંસ્કાર થાય છે તે થતો નથી. આમછતાં કલ્યાણકમાં પડવીની માફક ક્ષણે પૂર્ણા' ને સંસ્કાર કરે જોઈએ તે આગ્રહ હેય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org