________________
૧૦૧
કારણકે પૂ.આ. વિજયરામચંદ્રસૂરિજી પાતાના પ્રથમ મુદ્દામાં શ્રાદ્ધવિધિના તિથિ કાને કહેવાય તે પાઠ આપે છે તે આ પ્રમાણે છે.
'तिथिश्च प्रातः प्रत्याख्यानवेलायां यः स्यात् स प्रमाणं सूर्योदयानुसारेનવ જોજેવિ વિશ્વાદ્યિવહારપત્” ( અથ :) સવારે પચ્ચક્ખાણુ વખતે જે તિથિ ાય તે દિવસે તે તિથિને પ્રમાણ કરવી. લેાકમાં પણ સૂૌંદયને અનુસરીનેજ વિસાદિના વ્યવહાર થાય છે.
આ શ્રાદ્ધવિધિને પાઠે સૂર્યોદય વખતે જે તિથિ હાય તે તિથિના નામે આખા દિવસના વ્યવહાર કરવા અને લેાકમાં પણ આ પ્રમાણે થાય છે. અહિં શાસ્ત્રકારે તિથિનું લક્ષણ સૂર્માંદયને અનુસરી આપ્યું. આ. વિજયરામચંદ્રસૂરિજીએ આ ત્રણુ માન્યતા કયા શાસ્ત્રના આધારે રજુ કરી છે તે આધાર મુકવા જોઈએ. પરંતુ આ બીજા મુદ્દાનાવિવરણમાં તેમણે જે પાઠ આપ્યા છે તેમાં આમાંની કાઈપણુ જાતની ગંધ કે ઇસારા નથી જે વસ્તુ શાસ્ત્રમાં નથી અને શાસ્ત્રથી વિપરીત છે તેને તેમણે સ્વયંસિદ્ધ જેવી રજી કરી છે તે વ્યાજબી નથી.
“ ધ્યાન એજ રાખવું કે-પર્વાંરાધનને અંગે ૧ જે પતિથિને ભાગવટા જે દિવસે સમાપ્તિને પામતા હોય તેજ દીવસને તે તિથિના અગર પ તિથિના આરાધનને માટે ગ્રહણ કરી શકાય. ૨ જે દીવસે જે તિથિના ભે!ગવટાની સમાપ્તિ થતી હોય છે, તે દીવસના સૂર્યોદયની પૂર્વે` તે તિથિના ભાગ ગમે તેટલા હાય તા પણ તે પૌરાધનમાં પ્રમાણિક ગણાતા નથી, અને તેથી જ તિથિ વૃદ્ધિના પ્રસંગમાં વૃદ્ધિ તિથિના પ્રથમ અવયવસ્વરૂપ પ્રથમા તિથિને તે તિથિ તરીકે માનવા છતાં પણ પદ્મરાધનમાં ગ્રહણ કરાતી નથી”. [રા. પક્ષ પૃષ્ઠ ૪૬]
ઉપરના પેરેગ્રાફમાં તિથિની માન્યતા રજી કર્યાં ખાદ પારાધનની પેાતાની મનઘડંત એ પ્રકારની વ્યવસ્થા જણાવી છે. ૧ સૂર્યોદય કરતાં સમાપ્તિને મહત્વ આપી “જે પતિથિના ભાગવટા જે દિવસે સમાપ્તિ પામતા હાય તેજ દિવસને તે પતિથિના અગર પતિથિઓના આરાધના માટે ગ્રહણુ કરી શકાય''. જણાવી એક દીવસે એક કરતાં વધુ તિથિનું આરાધન ભાગ સમાપ્તિને લઈ ને થાય તે માન્યતા રજુ કરી છે. આ માન્યતાનું સાફલ્ય પૂનમ અમાસના ક્ષય પ્રસંગે ટિપ્પણાની ચૌદશે એકજ દિવસે ચૌદશ પૂનમનું આરાધન થાય તેને માટે છે. ૨ મીજા પ્રકારની વ્યવસ્થા તેમણે પૂનમ અમાસની વૃદ્ધિએ ઉત્તર તિથિમાં આરાધના કરાય તેને માટે ઘટાવી છે. આ એ માન્યતા પવારાધનને અંગે રજી કરી છે.
હવે આ બીજો મુદ્દો અને તેમણે રજી કરેલ તેની વિગતમાં જણાવેલ ૧ તિથિસના ૨ પથ્થરાધન વ્યવસ્થા અને ૩ પ્રાચીન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org