________________
૧૦૪ રીતે બીજે પાઠ પણ તેમના બીજા મુદ્દામાં જણાવેલ વિગતને મુદ્દલ સમર્થન આપતો નથી.
नन्वेवं पौर्णमासीक्षये भवतामपि का गतिरिति चेत् अहो विचारचातुरी यतस्तत्र चतुर्दश्यां द्वयोरपि विद्यमानत्वेन तस्या अप्याराधनं जातमेवेति ( तत्त्वતાંતિ પૃ. ૯)
આ પંક્તિઓ રજુ કરી જેઓ તેમને પૂનમના ક્ષયે ચૌદશના દિવસે ચૌદશપૂનમની ભેગી આરાધના કરી બાર પર્વ તિથિઓને બદલે અગીઆર પર્વ તિથિ કરી બાર પર્વતિથિનું ખંડન કરનાર કહે છે તેમને જણાવે છે કે–જુઓ ચૌદશપૂનમની બનેની આરાધના ચૌદશને દિવસે થાય તેમ શાસ્ત્રકાર મહારાજા કહે છે. પણ આ વાસ્તવિક રીતે સત્યવસ્તુની પુરી સમજણ વિનાના લોકોને ભ્રમમાં નાખવાનું છે.
ખરતરગચ્છવાળા આઠમના ક્ષયે સાતમે ભેગબહુલતાને આધારે સાતમને દૂર કરી આઠમ માને છે, પરંતુ ચૌદશના ક્ષયે પૂનમે પૂનમની સંજ્ઞારાખી ચૌદશના સર્વકાર્યની આરાધના કરે છે તેથી ગ્રંથકાર તવતરંગિણુકારે જણાવ્યું કે-ચૌદશની આરાધના કર્યા છતાં ચૌદશ નહિં માની હોવાથી તેનું આરાધન દત્તાંજલિ બનશે. આથી પકુખી એટલે ચૌદશના વ્યપદેશવિના પૂર્ણિમાએ આરાધના કરવાથી પક્ખી અનુષ્ઠાન રહેતું નથી. આના પ્રત્યુત્તરમાં ખરતરગચ્છવાળાઓએ જવાબ આપે કે ભલે અમારે નામ ન રહેતું પરંતુ પૂનમના ક્ષય વખતે તમારે ચિદશના દિવસે પખીનું નામ કયાં રહે છે. તપાગચ્છ પ્રત્યેને આ પ્રશ્ન એ જણાવે છે કે-તે કાળે ચિદશે તપાગચ્છવાળા ચદશ નહતા કરતા પણ પૂનમ કરતા હતા. જેથી ખરતરગચ્છવાળાને પૂનમના ક્ષયે તમારે ચાદશનું નામ ક્યાં રહે છે? એ પ્રશ્ન પુછ પડયો. આથી સ્પષ્ટ છે કે તે કાળે પૂનમના ક્ષયે તેરશે ચૌદશ, અને ચૌદશે પૂનમ તપાગચ્છ કરતે હતે.
આ વસ્તુને વિચાર કર્યા વિના “ યોf વિદ્યમાનવેન સાથrri સાતમે વેતિ” એ પંક્તિઓ રજુ કરવામાં આવે છે તે બરાબર નથી. કારણકે જે તત્ત્વતરંગિણકારને એક દીવસે બે તિથિનું આરાધન ઈષ્ટ હોત તે “મ
વ્યારાધનં નામેગે”િ એમ લખત. પરંતુ એમ નહિ લખતાં “તસ્થાણા બન્ને કામેવ” એ જે ગ્રંથકારે લખ્યું છે તે ટીપણાની ચાદશે પૂનમનું પણ વિદ્યમાનપણું છે તેથી ટીપણાની દિશે પૂનમના વ્યપદેશ પૂર્વક પૂનમનું આરાધન થાય જ છે, આથી તમારો ઠપકે અમને લાગતો નથી.
તેમજ આ. વિજયરામચંદ્રસૂરિજી જણાવે છે તે મુજબ પૂનમના થયે ચિદશના દિવસે ચાદશ પૂનમ બનેને વ્યપદેશ થતો હોત તો “તમારે વૈદશના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org