________________
આ રીતે સં. ૧૯૯૭માં સં. ૧૯૯૨ કરતા ખુબજ તિથિચર્ચાએ વધુ ઉગ્ર સ્વરૂપ લીધું અને સં. ૧૯૯૩ માં સૌ પ્રથમ પર્વયવૃદ્ધિવાળા પંચાંગને વિજયરામચંદ્રસૂરિજીએ જેનપંચાંગ તરીકે પ્રચારી સંવત્સરીને બદલે કાયમી પક્ષયવૃદ્ધિને મતભેદ ઉભો કર્યો જે હજી શમ્યો નથી.
સં. ૧૯૯૩ની સંવત્સરી પછી ચંડાશુચંડમાં બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશની ક્ષયવૃદ્ધિ આવે છે ત્યારે આ. રામચંદ્રસૂરિજી અને તેમને અનુયાયી વર્ગ તે પર્વતિથિની ક્ષયવૃદ્ધિ કાયમ રાખીને ક્ષય પ્રસંગે આગલી તિથિએ અને વૃદ્ધિપ્રસંગે બીજી તિથિએ પરાધન અદ્યાપિ કરે છે. અને શાસ્ત્રાનુલક્ષી પ્રાચીન પરંપરાને અનુસરનાર વર્ગ પૂર્વરીતિ મુજબ પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વની અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરી પર્વના વ્યપદેશ પૂર્વક પર્વારાધન કરે છે. આથી બીજ, પાંચમ, આઠમ, અગીઆરસ અને ચૌદશના પંચાંગના ક્ષયવૃદ્ધિ પ્રસંગે બન્ને વર્ગમાં માન્યતાભેદ રહે છે પણ દીવસને ફેરફાર રહેતો નથી. તેથી સામાન્ય માણસને તે પ્રસંગે ફેરફારીનો ખ્યાલ આવતો નથી. . ૧૯૪થી સં. ૨૦૦૦ની સાલ સુધીમાં ફેરફારને ખ્યાલ બતાવનાર તરીકે પિતાને ઓળખાવનાર, ચાર વર્ષ પહેલાંના પ્રામાણિક પાઠેને પણ પિતાને મત સ્થાપવા માટે બનાવટી પાઠે કહેવા તૈયાર થયેલ, અને તપાગચ્છની એક સરખી પ્રણાલિકામાં વિક્ષેપ પાડનાર એક એવો નજીવો વર્ગ આજે ઉભો થયો છે કે જે ઉદય તિથિના નામે જૈન સમાજને બ્રમણામાં નાખી ચાલી આવતી તપાગચ્છની શાસ્ત્રીય અવિચ્છિન્ન પરંપરાનો લેપ થાય તેમ બુધવારે સંવછરી કરવાની જાહેરાતો કરે છે, પરંતુ તેવી પાયા વિનાની અશાસ્ત્રીય જાહેરાતોથી કેઈ પણ શાસન રસિક બંધુ ન ભોળવાતાં શાસ્ત્ર તેમજ પરંપરાથી સાચી ગુરૂવારનીજ સંવરી સર્વ કઈ ઉજવશે એવું અમારું નમ્ર નિવેદન છે. લેખક –આચાર્ય શ્રી વિજયપ્રતાપરિજી મહારાજ -રાજકોટ.
પ્રકાશક – ગીતાર્થપ્રમણેપાલક સમાજ. ૧ તિથિઓની ક્ષયવૃદ્ધિ લખવાની પદ્ધતિ સંવત ૧૯૯૨ સુધી કઈ પંચાંગમાં નહોતી.
(જૈન ધર્મ પ્રકાશ પુ. પર અંક ૮ પૃ. ૩૧૪ ) ૨ સંવત ૧૯૯૪ સંવત ૧૯૯૫
સંવત ૧૯૯૬ ૧ માગશર સુ. ૨ બે ૬ માગશર સુ ૨ બે ૧૧ કારતક વદ ૧૧ ક્ષય ૨ પોષ વદ ૨ ક્ષય ૭ પોષ સુદ ૫ એ
૧૨ માગશર સુદ ૫ બે ૩ માહ સુદ ૧૧ ક્ષય ૮ ચૈત્ર વદ ૫ બે
૧૩ માગશર વદ ૫ ક્ષય ૪ વૈશાખ સુદ ૨ ક્ષય ૯ જેઠ સુદ ૨ ક્ષય ૧૪ પોષ સુદ ૮ બે ૫ જેઠ વદ ૧૪ ક્ષય ૧૦ બી. શ્રાવણ વદ ૨ બે ૧૫ ચૈત્ર વદ ૨ ક્ષય
૧૬ શ્રાવણ વદ ૨ બે ૧૭ ભાદરવા સુદ ૨ ક્ષય ૧૮ આસો સુદ ૫ ક્ષય ૧૯ આસો વદ ૧૪ ક્ષય
૧૨
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org