________________
પૂ. આચાર્ય શ્રી સાગરાનંદસૂરીશ્વરજી મહારાજ તરફથી પુસ્તિકા અને ઉપૂ. આ. વિજય મેહનસૂરિજી મહારાજ અને ૪પૂ. મુનિરાજ દર્શનવિજયજી ત્રિપુટી વિગેરે તરફથી હેન્ડબીલ પુસ્તક આદિ બહાર પાડવામાં આવ્યાં હતાં.
પૂણિમામિન્નુ ગોશીવિગેરે પદેથી બે તેરશ માનવી ઉચિત છે. આથી એટલું સ્પષ્ટ છે કે ચાલુ પરંપરા શાસ્ત્ર અને પરંપરા બનેથી સિદ્ધ છે. તેને સાચા મુમુક્ષુ એ જનાજ્ઞાવત આરાધવી એજ સર્વેને શોભાસ્પદ છે. પણ ફેરવવી તે ઉચિત નથી, તેમજ પૂનમની તેરશ કરવા સંબંધીના ઉ૯લેખો અને પાના આજે નાના મોટા ઉપાશ્રયે ઠેર ઠેર મળે છે. આ પણ શું સૂચવે છે કે આ માન્યતા સૌ કોઈને માન્ય હેઈ તેનો ઠેર ઠેર સંગ્રહ થયો છે. તેમજ જે માન્યતા આજે કેટલાયે વર્ષોથી આચરણમાં મુકાઈ. ૫. વીરવિજયજી વિગેરે પૂર્વ પુરૂષો દ્વારા આજ સુધી તેને આચરવામાં આવી. ઠેર ઠેર તેનાં વિધાન કરવામાં આવ્યાં. કોઈએ તેમાં શંકા ન ઉઠાવી, આજે જે વસ્તુ સ્વયંસિદ્ધ છે તેને ઉડાવવી તે શાસ્ત્ર અને પરંપરા માનનારને ન શોભે. આજ સુધી કોઈપણ બળવત્તર પૂરા પૂનમ પ્રસંગે તેરશ નહાતી થતી તે માટે નથી. ખુદ હીરસૂરિજી મહારાજ સુધીમાં પણ પૂનમે તેરશ થવાને એક નહિં તે બીજી રીતે અનેક પુરાવાઓ મળે છે તે તે સિદ્ધ વસ્તુને તરછોડવામાં કલ્યાણ નથી.”
ગુરૂવારે ચેથ જૈન મર્યાદાઓ છતાં પાંચમ કહેવી કે ફલ્યુનુ મનમાન્યું ટીપ્પણું બનાવવું તે કુતર્કવાદને વધારે સચોટ કરે છે, અને એજ કુતર્ક ક્ષયવૃદ્ધિના અપવાદમાં ઉત્સર્ગ આગળ ધરો તે ઉન્માર્ગ હોવાથી અનર્થની પરંપરા કરનાર છે. જે કુતર્કવાદ ઘાંચીના બળદ જેવો છે આવી રીતે સાક્ષાત તકે ભાવને પિષો તે સાચા ધમીને ન છાજે.
આ લખાણ પૂજ્યપાદુ શાસનમાન્ય શાંતમૂર્તિ આચાર્યદેવેશ વિજયનીતિસૂરીશ્વરજી મહારાજશ્રીની આજ્ઞા મેળવી તથા શાસ્ત્ર વિગેરેના ભાવ સમજી યથાશક્તિએ લખાયું છે. જેમાં મતિમંદાદિ કારણે જનાજ્ઞા વિરૂદ્ધ જે કંઈ લખાયેલ હોય તેને માટે તીર્થરૂ૫ શ્રી સંધ પાસે ત્રિવિધ મિથ્યાદુકૃત યાચું છું. ૨ શ્રી તિથિ ક્ષય વૃદ્ધિ પ્રદીપ.
# ૧૦ નોuઢાર છે. ॥ अनन्तलब्धिनिधानाय श्रीमते गौतमगणधराय नमो नमः ॥ સેંકડો વર્ષોથી અવિચ્છિન્નપણે ચાલી આવતી, શાસન સુવિહિત મહાપુરૂષોએ આજસુધી આચરેલી શ્રી તપાગચ્છની પરંપરા તેમજ શાસ્ત્રીય મર્યાદા પ્રમાણે ચાલુ (વિ. સં. ૧૯૯૩)ના વર્ષમાં આગામી પર્વાધિરાજશ્રી પર્યુષણ પર્વની આરાધનાને કેમ
શ્રાવણ વદિ ૧૨ ગુરૂવાર, તા. ૨-૯-૩૦ અઠ્ઠાઈધર પર્યુષણ પર્વની શરૂઆત [૧૩ નો ક્ષય છે ]
શ્રાવણ વદિ ૧૪ શુક્રવાર, તા. ૩-૯-૩૦ પાક્ષિકપ્રતિક્રમણને દિવસ
શ્રાવણ વદિ ૦)) શનિવાર, તા. ૪-૯-૩૭ પર્યુષણ પર્વને ત્રીજો દિવસ, છ૯ કર્યો હોય તો પારણું.
ભાદ્રપદ સુદિ ૧ રવિવાર, તા. ૫-૯-૩૦ કલ્પધર-કલ્પસૂત્ર વાંચનને પ્રારંભ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org