________________
આ પ્રણાલિકા ચાલે છે જેના નિણૅય નથી તેવી અતિ જીની આચાર પ્રણાલિકાને બદલી કાઈ પણ લાભ વિના જૈનસ’ધમાં તિથિમતલે આ. વિજયરામચંદ્રસૂરિજીએ જે ઉભા કર્યા છેતે ખુબજ અનિષ્ટકારક અને અપેાગ્ય છે.
ઉપાધ્યાય શ્રીમદ્ યÀાવિજયજી ગણિવર જેવા આપણા પૂર્વ મહાપુરૂષાએ આ આચાર પ્રણાલિકા-જીતઆચારને ખુબજ મહત્વ આપ્યું છે. અને તેથી વિરૂદ્ધ વનારને અનેક દૂષણ જણાવ્યાં છે માટે તે શાસ્ત્રસમાન આચાર પ્રણાલિકાને બદલી ના માગ અખત્યાર કરવા કાઈપણ રીતે વ્યાજબી કે લાભદાયક નથી.
૧૩. યશાવિજયજી મહારાજ માગ દ્વાત્રિંશિકામાં રમાવે છે કે द्वितीयानादरे हन्त प्रथमस्यायि अनादरः ॥
ખીજી શિષ્ટ પર પરાના અનાદર કરનાર પ્રથમ આગમ માના અનાદર કરનાર છે. વર્તમાન દુષમકાળમાં ઘણા શ્રુતને વિચ્છેદ જતાં બહુ અલ્પ આગમા અને બહુ શ્રુત નાનીયા કવિચત રહેવાથી જીતવ્યવહાર એટલે શિષ્ટ આચારણાજ મેાક્ષમાને પરમ આધાર છે માટે મુમુક્ષુને શ્રી સંધમાન્ય થતા આવેલે માજ શરણરૂપ છે, અને તેમાં શંકા કરવામાં નાસ્તિકાઢિ ધા અન↑ દ્વાત્રિંશિકામાં ઉપાધ્યાય યશેાવિજયજી પ્રગટ કરે છે. (" तथा च जीतप्राधान्यानादरे तत्प्रतिपादकशास्त्रानादराद् व्यक्तमेव નાસ્તિમિત્તિ માત્ર વળી જીત પ્રાધાન્યના ( શિષ્ટ આચરણાના) અનાદરમાં તેને પ્રતિપાદન કરનારાં શાસ્ત્રાના અનાદર થવાથી પ્રગટ જ નાસ્તિકપણું છે.
કદાચ કાઈ પર પરામાટે શાસ્ત્રવચને વિરોધવાળાં મળે તે પણ શિષ્ય આચરાજ વધારે પ્રમાણ છે. તથા ચ
अन्नहा भणियंपि सुए किंची काल। इकारणावेक्खं । आइन्नमन्नह च्चिय दोसs संविग्गगीएहि || २ ||
અર્થ : સિદ્ધાતમાં જુદી રીતે કાઈ પણ કાળાદિની અપેક્ષાએ કહ્યું હાય છતાં પણુ સવિગ્ન ગીતાર્થીએ આચાયું હાય તે પ્રમાણુ.
"
शिष्टसंमतत्वसंदेहेऽपि तदूषणमन्याय्यं कि पुनस्तन्निश्चय इति भावः અંઃ જ્ઞાનાવરણાદિ કૌંદયે અગર ઉપયાગ શૂન્યતાદિ કારણે કદાપિ શિષ્ટમાન્ય માર્ગોમાં સદેહ પડયા છતાં પણ તેને દુષિત કરવું તે અન્યાય છે. ત્યારે તેમના નિીત મા તે માન્ય કરવા તેમાં વિરેધ હાયજ નહિ ‘શિષ્ટ કહે તે પ્રમાણ अनुमाय सतामुक्ताचारेणागममूलतां पथि प्रवर्तमानानां शंक्यानान्धपरंपरा ||१|| અઃ બહુશ્રુતે। આગમભાવને વધારે જાણનારા હેાવાથી પૂર્વાચાર્યાંની ચાલતી પરંપરાજ મેક્ષને પરમ આધાર હેાવાથી અંધપર પરાની શંકા પશુ તંત્ર કરવી. સુવિહિત, પૂર્વ પુરૂષાની પરપરાને લેપનાર માટે વાચકજી દ્વાત્રિંશદ્ાત્રિશિકામાં નીચેના ક્ષેાક જણાવે છે.
शमारामानलज्वाला हिमानी ज्ञानपंकजे श्रद्धाशल्यं स्मयोल्लासं कुतर्कसुनयागला ॥१॥
અ:-શમભાવના બગીચામાં અગ્નિવાલા જ્ઞાનકમળને વિષે હિમ પાત શ્રદ્ધામાં શક્ય હાંસીથી ધ હીના સરખા કુતર્ક શુદ્ધ નયામાં સાંકળ જેવે છે. અર્થાત્ આહીજન કુતર્ક થી આપ મતિએ અ કરી પ્રમાણિક ભાવને તાડે છે. (સાંવત્સરિક પવિચાર)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org