________________
વે. વ. ૧૩ ને ક્ષય અશાડ શુ. ૧ ને ક્ષય
ઉ. વ. ૩ અશાડ શુ. ૩
વે. વ. ૧૩ ને ક્ષય અશાડ શુ. ૨ ક્ષય અ. શુ. ૯ બે અ. વ. ૯ ને ક્ષય શ્રાવણ વદ ૧૩ ક્ષય ભાદરવા શુ. ૫ બે
અ. વ. ૯ ને
ક્ષય
અ. વ. દે
ભાદરવા શુ. ૪ બે અથવા
ભાદરવા શુ. ૫*
શુ. ૩ બે
ભાદરવા વ. ૬ નો ક્ષય આ શુ. ૯ બે આ શુ. ૧૩ નો ક્ષય આસો વ. ૧૧ ને ક્ષય આસો વ. ૧૦ ને ક્ષય આ વ. 59 આ વ. ૧૪ બે આ વ. ૧૩ બે
આ વ. ૧૪ સં. ૧૯ માં ચંડાશુચંદુમાં પર્યુષણ પહેલાં કા. શુ. ૧૧ ક્ષય, ફા. . ૮ ક્ષય, ચિત્ર શુ. ૨ ક્ષય, અશાડ શુ. ૨ ક્ષય અને ફા. વ ૨ બે આ પ્રમાણે ચાર પર્વ ક્ષય અને એક પર્વવૃદ્ધિ પ્રસંગ આવ્યે હતો. આ પર્વ ક્ષયવૃદ્ધિ પ્રસંગે વિજયરામચંદ્રસૂરિજીના વગે પર્વક્ષય વૃદ્ધિ કબુલ રાખી તે તે પર્વ આરાધન ક્ષય પ્રસંગે આગલી તિથિએ અને વૃદ્ધિપ્રસંગે બીજી તિથિએ કર્યું હતું. પ્રાચીન રીતિને અનુસરનાર વગે તે પર્વષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વની અપતિથિની વૃદ્ધિ કરી પવરાધન કર્યું હતું. આથી માન્યતામાં ભેદ રહ્યો પરંતુ દીવસને ફેરફાર ન રહેવાથી પ્રગટપણે સામાન્ય માણસોમાં તે મતભેદ જણાયો નહિ.
સં. ૧૨ ની માફક સં. ૧૯૯૩ માં પણ ચંડાશુચંડમાં પાંચમ પર્વની વૃદ્ધિ આવી. પર્વતિથિની ક્ષયવૃદ્ધિ ન થાય તે શાસ્ત્રાનુલક્ષી પરંપરાને અનુસરનાર વગે ગુરૂવારે સંવત્સરી પર્વ અને આ. વિજયરામચંદ્રસૂરિજી અને તેમને અનુસરનાર વગે બુધવારે સંવત્સરી કરી. આ બુધવારી સંવત્સરી પર્વ માટે વધુ પડતે પ્રચાર થતો હોવાથી પ્રાચીનવીને તે પ્રચારથી જનતાને બચાવવાની ફરજ પડી હતી અને તેને અનુસરી પૂ. આ. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ,
૧ સાંવત્સરિક શાસ્ત્રીય વિચાર.
આજે જેઓ ક્ષયવૃદ્ધિવિચાર વિગેરેમાં કર્તાને ઉલ્લેખ ન હોવાથી પુનમ અમાણની ક્ષય વૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિને અપ્રમાણિક છે તેમ કહે છે. પણ તે કહેવું બરાબર નથી કારણકે એવી કેટલી વસ્તુઓના કર્તા સંબંધિ પત્તો ન હોય તે તેને ખોટુ ન કહેવાય, જેમકે પ્રતિકમણના સૂત્રો પાક્ષિક અતિચાર વિગેરે.”
સાથે સાથે જણાવી દઈએ કે પુનમના ક્ષયવૃહિ પ્રસંગે તેરસની ક્ષયવૃદ્ધિ ન કરવામાં આવે અને કેવળ ઉદયતિથિને જ આગળ કરવામાં આવશે તો ચાદશ ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org