________________
પર
કરવાનું અને પૂનમના ક્ષય હાય તા તેરશના ક્ષય કરવાનું તેમજ પતિથિનું અખંડપણું માન્ય રાખવાનું જણાવવામાં આવ્યું છે.
સ. ૧૯૫૨ માં મુખ્ય ચર્ચા ટીપણાને બદલવા ન બદલવાની હતી તે વાત સિયાવિજયના નીચેના લખાણથી સ્પષ્ટ જણાશે માટે તે આપીએ છીએ.
“ગ્રહલાઘવના સિદ્ધાંત પૂર્વ પશ્ચિમના સર્વ વિદ્વાનાને માન્ય છે. હૈારા મકરન્દ્વના કર્તા કાશીના મરહૂમ મહામહેાપાધ્યાય ખાપુદેવ શાસ્ત્રી પણ સૌરપક્ષના સૂર્ય ચંદ્રથી પંચાંગ નીપજાવતા હતા અને તે યુરૈપાદિ દેશમાં વજનદાર ગણાતું હતું. મારવાડ સિવાય હિંદુસ્તાનના ખીજા ભાગેામાં સૌરપક્ષનું પંચાંગ ચાલે છે તેમાં આપેલા તિથિને ભાગ્યકાળ જોતાં ભાદરવા સુ. ૪ ને શુક્રવાર ઉપર ભા. શુ. ૫ ને ક્ષય થતા નથી પણ શનિવારે સુઢિ ૫ પહોંચી તેના ઉપર શુદિ ૬ ના ક્ષય થાય છે તે વાસ્તવિક મતને આ વખતે સ્વીકારવામાં આવે તે પસણુના આઠે દહાડા ચાખા આવી સૂર્યોદય વખતે શુક્રવારે ચેાથ છે તેજ વારે ખધે સવચ્છરી થઈ શનિવારે પાંચમ કાયમ રહીને પારણાદિ થાય તેમ છે.
મરહૂમ જૈન ધર્માચાય શ્રી આત્મારામજી મહારાજ અને બીજા મહાશયાના અભિપ્રાય તથા છેવટના નિય
મુંબઇથી અશાડ સુદિ ૬ ના શ્રી ચંડુ પંચાંગના કાઁ પડિતજી શ્રીધર શિવલાલના પત્ર આવ્યા છે તેમાં તે પડિતજી લખે છે કે
आपने लिखा के भाद्रपद शुक्ल पक्ष पंचमीका क्षय है की ६ का क्षय है ? सो हमारा पंचांग जो है सो ब्रह्मपक्षकी गणितसे है । ओर अन्य पंचांग जो है सो सौरपक्ष गणितसे है सो १ दीनका फरक रहेता है हमारे पंचां गका मान्य मारवाड देशमें है, आपके वहां बडोदामे गुजराती पंचांग सौरपक्षका चलन है सो आपकु षष्ठीका क्षय मानना चाये |
ઉપર પ્રમાણે બ્રહ્મપક્ષના ચં ુ પાંચાંગના કર્તા પાતે ગુજરાતમાં ભાદરવા સુદ્ધિ ને ક્ષય કરવા મત આપે છે. મરહુમ જૈન ધર્માચાર્ય શ્રી આત્મારામજી મહારાજે પેાતાની હયાતીમાં છઠ્ઠને ક્ષય કરવા વિષે અભિપ્રાય જણાવ્યેા હતેા અને હાલ પણ ઘણાખરા મુનિમહારાજ તથા ભરૂચના શેઠ અનેપચદ મલુ. કચંદ જેવા મહાશયેા છઢના ક્ષય કરવાની સલાહ આપે છે તે સર્વેને માન્ય કરવા ચાગ્ય છે. શ્રી જૈનમત સ્યાદ્વાદથી ભરેલા છે, આ લેખની અંદર ઉપર આપેલા તિથિનિર્ણય સંબંધી ઉત્સર્ગ અપવાદના પાઠેજ તેની અનેકાંતતા દેખાડી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org