________________
આ ઉપરાંત જે વીરશાસન પત્ર સં. ૧૯૯૩ ના અંકમાં સં. ૧૯૫ર માં ભા. સુ. ૫ ને ક્ષય થયો હતો એમ જણાવે છે. તે વીરશાસન પત્રે સં. ૧૯૮૯ માં પિતાના અકેમાં વીરશાસન પત્રના સંચાલક આ. રામચંદ્રસૂરિજીના દાદાગુરૂ વિજયદાનસૂરિજીના ખુલાસામાં ભા સુ. ૬ને ક્ષય કર્યો છે.
આ માટે જુઓ ટિપ્પણી નં ૬ જેમાં સં. ૧૯૮૯ વીરશાસન અંક. ૪૦ ૪૪ માં વિજયદાનસૂરિજીએ જણાવ્યું છે કે “સં. ૧૯૫૨ માં ચંડાશુચંડમાં ભા. શુ. ૫ ને ક્ષય હતું ત્યારે મોટા ભાગે બીજા પંચાંગને આસરે લઈ ભા. શુ. ૬ ને ક્ષય કર્યો હતો.
આ સર્વ ઉપરથી સ્પષ્ટ થાય છે કે-સં. ૧૯૫ર માં પંચાંગ બદલવા ને બદલવાને મતભેદ હતો અને તેને લઈ છઠ અને તીજના ક્ષયની માન્યતા હતી, જેનસંઘમાં રામચંદ્રસૂરિજીએ સં. ૧૯૩ માં પંચાંગ બદલ્યાં ને અગાઉ પર્વતિથિની ક્ષયવૃદ્ધિ મનાઈ નથી.
૭-ચંડાંશુગંડુ ટીપણામાં ટીપણાની ગણતની રીતિ પ્રમાણે બીજ પાંચમ આઠમ અગિઆરસ અને ચૌદશની ક્ષયવૃદ્ધિ હોય તો એકમ ચોથ સાતમ દસમ અને તેરશની ક્ષયવૃદ્ધિ કરવાથી તેમજ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિ હોય તે તેરસની ક્ષયવૃદ્ધિ કરવાથી જન પંચાંગ બને છે. આ જૈન પંચાંગ આરાધનાની વ્યવસ્થા માટે બનાવાતું હોવાથી તેમાં ટીપણાના પેગ કરણ નક્ષત્ર વિગેરેના કઠા ન આપતા માત્ર તિથિના કાંઠામાં જ્યાં પર્વતિથિની ક્ષયવૃદ્ધિ હોય ત્યાં પૂર્વ અપર્વની ક્ષયવૃદ્ધિ (જનશાસ્ત્ર અને સેંકડો વર્ષની આચારણું પ્રમાણે) કરી તિથિવાર અને તારીખના કોઠા પૂર્વક જેના પંચાંગ બનાવવામાં આવે છે. આ પર્વતિાથની ક્ષયવૃદ્ધિ વિનાનાં પંચાંગે જૈન પંચાંગ તરીકે જગતમાં પ્રસિદ્ધ છે.
જેન ટીપ્પણના વિચ્છેદ પછી પૂર્વ મુનિઓ જૈનેતર ટીપ્પણામાં પર્વ કે પર્ધાનંતર પર્વતિથિની ક્ષયવૃદ્ધિ આવતી ત્યારે પૂર્વક પૂર્વતર અપર્વતિથિની ક્ષય વૃદ્ધિ કરી તિથિઓની વ્યવસ્થા જૈન સંઘને જણાવતા અને એ પ્રમાણે અખ્ખલિત રીતે જેનસમાજમાં પ્રવૃત્તિ ચાલી આવતી હતી. પરંતુ મુદ્રણકાળની સગવડતાએ આરાધના માટે પૂર્વ પુરૂષની રીતિ મુજબ જેને પંચાગે છપાવવાની શરૂઆત થઈ. તે કયારથી છપાવવાં શરૂ થયા અને કોણે કોની સલાહથી છપાવવાની શરૂઆત કરી તે સંબંધી સં. ૧૫ર ને જેનધર્મ પ્રકાશને લેખ સારે પ્રકાશ પાડે છે.
અમારા તરફથી ગ્રાહકને દશ વર્ષ થયા જેન પંચાંગ ભેટ દાખલ આપવામાં આવે છે. તેને પ્રારંભ શ્રીમમુનિરાજશ્રી વૃદ્ધિચંદ્રજી મહારાજની હયાતિમાં કરેલું છે. તે વખતે તેઓ સાહેબે આપણા જૈન સમુદાયમાં તિથિના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org