________________
વડોદરા વિગેરેના પંચાંગમાં ભા. યુ. ૪ શુકવારે સૂર્યોદયથી ૮–૧૯ પળ છે શનિવારે ભા. શુ. ૫ ૨–૩૨ પળ છે અને ત્યાર પછી ભા. સુ. ૬ ૫૪-૩૦ પળ છે. રવીવારે સૂર્યોદયથી ભા. શુ. ૭ છે. આથી વડોદરાના પંચાંગમાં ભા. સુ. ૬ ને ક્ષય છે.
સં. ૧૫ર માં અને તે પહેલાં કેટલાંક વર્ષ અગાઉ જેનસમાજ ચંડાશુચંડુને પંચાંગ તરીકે ઉપયોગ કરતા હોવાથી ચંડાશુગંડુના ભા. શુ. ૫ ના ક્ષય પ્રસંગે શું કરવું? તે પ્રશ્ન ઉપસ્થિત થયે. પ્રથમ ભા. . ૫ ના ક્ષય પ્રસંગે કાંઈ કરવામાં આવ્યું હતું કે કેમ તેને વિચાર કર્યો પણ તે વખતના વિદ્યમાન વૃદ્ધમાં વૃદ્ધ પુરૂના કાળમાં ભા. શુ. ૫ ના ક્ષયને પ્રસંગ આવ્યો ન હતો. પૂનમના ક્ષય પ્રસંગે તેરશના ક્ષયની આચરણ અને સીધા પાઠ દેખાતા હતા તેમ પાંચમના ક્ષય પ્રસંગે તીજનો ક્ષય કરવાની આચરણને અનુભવ ન હોવાથી તે વસ્તુનો ઉકેલ લાવવા પાંચમને બદલે છઠ્ઠના ક્ષયવાળા પંચાગને આધારરૂપે લઈ પર્યુષણ અને સંવછરીની વધઘટ વિનાની વ્યવસ્થાના નિર્ણય તરફ જવું એમ એક મોટા ભાગને એગ્ય લાગ્યું. અને એ કારણેજ તે મોટા ભાગે પિતાના સમર્થનમાં બીજું પંચાંગ બદલવાથી શાસ્ત્રથી કાંઈ વિપરીત થતું નથી તે જણાવ્યું. પણ તેમના સર્વ લખાણમાં કોઈપણ જગ્યાએ પાંચમ તિથિની ક્ષય વૃદ્ધિ થાય તેવું જણાવ્યું નથી એટલું જ નહિ પણ પર્વતિથિની ક્ષય ન થાય તથા પૂનમ અમાસના ક્ષયે તેરસે ચૌદસ અને ચૌદસે પૂનમ કરવાનું જણાવ્યું છે.
આ બધી વસ્તુને સ્પષ્ટ સમજવા સં. ૧૯૫૨ માં છપાયેલ સયાજીવિજય અને જૈનધર્મ પ્રકાશના લેખને અહિં આપીએ છીએ.
૧ “જોધપુરી પંચાંગમાં ભાદરવા સુદી ૮ શુક્રવાર ઉપર પાંચમને ક્ષય માનેલે છે પાંચમ એ પર્વતિથિ છે અને શ્રી ઉમાસ્વાતિ વાચક મુખ્યના વચનનો પ્રષ એ સંભળાય છે કે “ક્ષે પૂર્વ તિથિ ના વૃદ્ધ વાર્થી તથોર
“(પર્વતિથિન) ક્ષય હોય તો પહેલી (તિથિ પર્વ) તિથિ કરવી અને વૃદ્ધિ હોય તો પછીની કરવી.” મતલબ કે પાંચમને ક્ષય હોવાથી ચેથને ક્ષય કરવાને પ્રસંગ આવે છે.” ____२. “पूणिमायां च त्रुटितामां त्रयोदशीचतुर्दश्योः क्रियते त्रयोदृश्यां विस्मृ. તૌ તુ તપ પૂનમ તુટી હોય તે તેરશ ચૌદશને દહાડે (ચૌદશ પૂનમને) છઠ્ઠ એશ્લે બે ઉપવાસને તપ કરે” (સયાજીવિજય. જેનો માટે ખાસ. વડોદરા બુધવાર તા. ૫ ઓગસ્ટ સને ૧૮૬ અષાડ વદિ ૧૧ સં. ૧૫ર)
ઉપરના લેખમાં પર્વતિથિને ક્ષય હોય તે પૂર્વ અપર્વ તિથિને ક્ષય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org