________________
દ્વારા જાણુ શકાય છે, આ જૈનટિપ્પણું કે પ્રકારે હતું તેને ટુંક ખ્યાલ નીચે પ્રમાણે આપીએ છીએ.
જૈનગણનાએ શ્રાવણ વદિ (ગુજરાતી અષાડવદિ) એકમથી યુગની શરૂઆત થાય છે. અને આ યુગ ૧ ચાંદ્ર ૨ ચાંદ્ર, ૩ અભિવર્ધિત ૪ ચાંદ્ર અને અભિવષ્ઠિત નામના પાંચ સવત્સરને બનેલ હોય છે. એક યુગમાં ૧૮૩૦ અહોરાત્ર ૧૮૬૦ તિથિઓ હોય છે. એક સૂર્યોદયથી બીજા સૂર્યોદય સુધીના કાળને અહોરાત્ર કહેવામાં આવે છે અને ચંદ્રચારની અપેક્ષાએ તિથિ ગણાય છે. ત્રીસ અહોરાત્ર પ્રમાણુના માસની ગણત્રીવાળા ૬. સૂર્યમાસને અને હું અહોરાત્ર પ્રમાણુ તિથિ તે પ્રમાણેની ૩૦ તિથિના માસની ગણુનાવાળા ૬૨ ચંદ્રમાસે યુગ થાય છે, યુગની શરૂઆત વખતે તિથિ અને દીવસ સાથે શરૂ થાય છે પણ પછી દરરોજ તિથિ ૭ પાછળ પડે છે. એ રીતે દર ૬૧માં દીવસે એક તિથિને ક્ષય આવે છે. આ રીતે વર્ષમાં ૬ તિથિને ક્ષય અને યુગમાં કુલ ૩૦ તિથિને ક્ષય થાય છે.
(અહોરાત્ર ૩૦ મુહૂર્વપ્રમાણ અને તિથિ રૂ અહેરાત્ર પ્રમાણ અથવા ૨૯૩ મુહૂત પ્રમાણુ યુગના ત્રીજા વર્ષે પિષમાસની અને પાંચમાં વર્ષે અષાઢ માસની વૃદ્ધિ થાય છે. માસની વૃદ્ધિવાળા વર્ષને અભિવદ્વિતવર્ષ કહેવામાં આવે છે. આ અભિવદ્ધિત વર્ષ ૩૮૩ અહોરાત્ર પ્રમાણ અને માસવૃદ્ધિ વિનાનું ચાંદ્ર વર્ષ ૩૫૪૩ અહેરાત્ર પ્રમાણ છે. પક્ષ અને મહિનાને વ્યપદેશ ૧૫ તિથિ અને ૩૦ તિથિથી થતો હોવાથી અને તિથિ ! અહોરાત્ર પ્રમાણુ હાવાથી કેઈ પખવાડીયું ૧૫-૧૪ દિવસનું અને મહિને ર૯-૩૦ દીવસને પ્રાચીનકાળમાં બનતે હતે.) પ્રાચીન ટિપ્પણું પ્રમાણે યુગમાં ૩૦ તિથિને ક્ષય કઈ રીતે આવતે?
યુગની આદિમાં તિથિ અને અહોરાત્ર બનેને પ્રારંભ થાય છે પરંતુ તિથિ અહેરાત્રથી 8 ન્યૂન હોવાથી એકેક અહોરાત્રે ૩ પાછળ હઠતી જાય અને તેથી પછીના દિવસે તિથિની અને અહોરાત્રની આરંભ સમાપ્તિની સમાનતા રહેતી નથી. યુગના આરંભના પ્રથમ દિવસે 1 અહોરાત્ર, સૂર્યોદયથી તિથિ હાય, બીજા દિવસે હું અહોરાત્ર સૂર્યોદયથી તિથિહોય, ત્રીજા દિવસે પ્રફ અહેરાત્રે સૂર્યોદયથી તિથિ હોય, આમ કરતાં ૬૧મા દિવસે હું અહોરાત્ર સૂર્યોદયથી ૬૧મી તિથિ હોય અને ત્યારપછી બાસઠથી તિથિ ૬૬ અહોરાત્ર જેટલી હોય. આ બાસઠમી તિથિ દૃ અહોરાત્ર પ્રમાણ હોવા છતાં ક્ષીણ-પતિત ગણાય છે. બાસઠમા સૂર્યોદયના પ્રારંભે ત્રેસઠમી તિથિની શરૂઆત થાય અને તે ૩ અહેરાત્ર પ્રમાણ હેય. આમ દર એકસઠમે દિવસે ૬૨મી તિથિ ક્ષય પામે છે. આવી રીતે એક વર્ષમાં છે અને યુગમાં ૩૦ તિથિને ક્ષય થાય છે. તે નીચે પ્રમાણે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org