________________
૩૮
એ પૂનમ થાય ત્યારે બે તેરશ કરવી એમ ન કરીએ તે આગળ પાછળ એજ ગ્રંથામાં વિરોધ આવે તથા શ્રાદ્ધવિધિમાં કહ્યું છે જે નિત્યની સમાચારી કરતાં પર્વની સમાચારી અધિક છે માટે પની સમાચારી કરતાં નિત્યની સમાચારીમાં ફેરફાર ઉપયાગથી પૂર્વાચાર્ય કરતા આવ્યા છે.
*
શ્રાદ્ધવિધિની ગાથા
जै (जइ) सव्र्व्वसु दे (दि) जेसु पालह किरीयम (किरिअ ) तओ हवर लटुं जै (अ) पुण तहा न सक्कह तहवि हु पालिज पव्वदिणं ॥ १ ॥
જે માટે પર્વ દિવસનું પ્રધાનપણે ગ્રહણ કર્યું છે તથા વળી કાઇ કહેશે જે આવશ્યક બ્રિહદવૃત્તિજી ખાવીશ હજારી ૨૨૦૦૦] શ્રી હરિભદ્રસુરિજી મહારાજની કરેલી તથા શ્રી ઠાણુાંગજીની ટીકા શ્રી અભયદેવસૂરિજીની કરેલી તેમાં એમ કહ્યું છે તેમાં પચ્ચક્ખાણના ભેદને અધિકારે અતીત અનાગત પચ્ચક્ખાણુ કહ્યું છે. માટે ચૌદશના ઉપવાસ આધેા પાછા કરે તેને દ્વેષ નથી. તેના ઉત્તર એ છે જે આ ગ્રંથમાં કહ્યું તેતા પર્યુષણ પર્વાશ્રેને કાઇક સાધુ આચાર્ય તથા ઉપાધ્યાય તથા ગણી તથા ગણાવચ્છેદક તથા પ્રવર્તક તથા ગ્લાનસાધુની વૈઆવચ્ચે કરતાં પર્યુષણુપમે અઠ્ઠમ તપ કરતાં અંતરાય થાય તે તે અમને તપ પેહેલાં કરવા તથા પર્યુષણુ પછે કરવા એ આશ્રીને પાઠ છે. તથા શ્રી ભગવતિજીની ટીકા શ્રી અભયદેવસુરિજી મહારાજની કરેલી તેના પણ અભિપ્રાય પૂર્વ પશ્ચાત્ કરવાના છે. તથા પ્રવચન સારાદ્વારમાં પણ પચ્ચક્ખાણુ પશુસણુ આશ્રીને કહ્યું છે. જે એમ ન હાય તા શ્રી ઉમાસ્વાતી વાચકના વચનને વિરાધ આવે તેહના વચનને વિરોધ કરતાં આણાભંગ મિથ્યાત્વ લાગે તથા પ્રવચન પરક્ષા ઉપાધ્યાય શ્રી ધર્મસાગરજીના કરેલા ગ્રંથ તેને મતે પણ શ્રીજી પડવાને પડવાપણે લેવી કહી છે તે ઉપર કહી છે. તથા શ્રી વિચારામૃતસંગ્રહ શ્રીકુલ મડન સૂરિજીના લેા તેમાં પશુ એજ મત છે. તથા શ્રી પ્રદ્યુમ્નસૂરિજીએ કરેલા ચતુર્દશીવિચારગ્રંથ તેના પણ એજ મત છે તથા સમાચારીમાં પણ એજ મત છે. પ્રત્યાદિક કેટલાંક લખીએ તે માટે એ પડવાની એ તેરશ અમે ઘણુંાજ બાર મહિના સુધી શ્રમ લેઈને તથા ઉપર કહેલા ગ્રંથના અભિપ્રાય જોઇને વળી તપાગચ્છના આચાય તેની સમાચારી એજ છે તેથી કરી છે. જે હવણાંના લેાકેા કેટલાક પેાતાના શુદ્ધ પ્રરુપકપણાના અભિમાન રાખે છે ને વળી એમ જાણે જે અમે સિદ્ધાંત પ્રમાણે ચાલીએ છિએ એવું મનમાં ધારે છે. અને વળી પેાતાના પક્ષ રાખવાને તથા એક એકના દ્વેષ થકી એક એકના વચન ઉથાપવાને અનેક ખેાટી જુક્તિયું કરીને તથા કુતરકા કરીને ઉથાપે છે. પણ તેહેા ઉપર કાંઇ જરાક પણ અમને ફ્રેશ આવતા નથી. શાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org