________________
ક
ઉપાશ્રયના જનાર શ્રાવક ગુલામચંદ ફુલચંદ વીગેરે ઘણા માણસે ભાદરવા શુદ ૧ એ કરી કહે છે. ને વળી જે કાગળ બતાવતા નથી તેની નકલ બતાવે છે. વળી પ. રૂપવિજયજીએ તેરસે એ કબુલ કરી એવા કાગળ પણુ દેવસૂરના શ્રીજી તેમના લખેલા કાગળને વિષે મતાવતા નથી માટે પ. રૂપવિજયજીએ એ પડવેએ કરી એ વાત સત્ય છે. તેથી વીરમગામના કાગળ ઉપર શ્રી સંઘને ભસે રાખી એ તેરસે કરવી જીક્ત નથી. એ પડવેઆ કરવી તે હીરપ્રશ્ન વીગેરે ગ્રન્થની શાખ મતાવીએ છીએ માટે શ્રી સ ંઘે એ પડવેઆ કરવામાં શંકા રાખવી નહિ”.
શ્રી હીરસુરીજીને ગણી નગ રીખીએ પ્રશ્ન ૧૯ પૃયા છે તે મધેનું પ્રશ્ન ૭ શું આ છે કે
यदा चतुर्दश्यां कल्पो वाच्यते अमावास्यादि वृद्धौ वा अमावास्यायां प्रतिपदि वा कल्पो वाच्यते तदा षष्ट तपः क्व विधेयं । तदुत्तरम् यदा चतुर्दश्यां कल्पो वाच्यते इत्याद्यत्र षष्ट (ठ) तपो विधाने दिननैयत्यं नास्तीति यथारुचि तद्विधीयतां इति कोऽत्राग्रहः
એ પ્રશ્નના અર્થ દેવસૂર ગચ્છના શ્રીજી એવી રીતે કહે છે કે ભાદરવા જીદ ૧ એ થાય ત્યારે પેઢુલી એકમની અમાસ કરીને સાવણ વદ. ૧૩ એ કરવી એ વીગેરે અથ કરે છે તે પ્રમાણે અર્થ થાય નહીં ને ખરા અર્થ નીચે લખ્યા પ્રમાણે છે.
નગરીશી, પ્રશ્નના કરતા એ હીરવીજેસુરીને પૂછ્યું જે ચઊદસને વીશે કલ્પસૂત્ર વાંચીએ અથવા અમાવાસી આદ્ધિ તિથિની વૃદ્ધિ થયે અમાવાસીઓને વીશે વાંચીએ અથવા પડવેને દીવશે વાંચીએ તે વારે છઠના તપ કીએ દીવશે કરવા તેને ઉત્તર હીરશુરીજીએ આપ્યા કે ચદસને દીવશે અમાસને દીવસે પડવાને દીવસે એ ત્રણ દીવશે કલપ જીતર વહેંચાય પણ છેડે તપ કરવાના દીવસનું નીચેપણું નહીં જથાચીએ કરવું આ અથ ઉપરથી સ્મુધીવાળા પુરૂસાને હુડ-કદાત્ર મુકીને વીચાર કરવા કે વદી ૧૪ તથા વદ ૦)) તથા શુદ ૧ પેહેલી એ ત્રણે દીવશે કલપ જીતર વંચાય એવે અર્થ થયા ત્યારે ઉદીચ્યાત ચૌદસ ભાગીને એ તેરસે કરવાનું કારણ રહ્યું નહી.
દેવસુરગચ્છના શ્રીજી પેહેલી શુદ ૧ ને અમાસ ઠરાવી તે પડવાને કાળ ચુલા તથા લુણ તિથિ ઠરાવી તે શનીવારના દીવસ છે. જે પડવે સામિત રાખી છે તે પણ શનીવારના દીવસ છે. આ ઠેકાણે મધ્યસ્થપણું ધારીને વિચાર કરવા કે શનીવારને દીવસ ! કે એજ રહ્યો જ્યારે એના એ રહ્યો ત્યારે તે તે શ્રીજીને તે દીવસે કલ્પસુતર વાંચવું જોઇએ નહી ને કદાપી વાંચે તા કેવું થયું કોઈ પુરૂષ રાત્રીના દીવસ માંની ખાય તે તેને રાત્રી ભેજનનું પાપ ના લાગે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org