________________
હાથ
થાય ત્યારે અમાવાસ્યા તથા પ્રતિપદાય ક૯૫વાંચીએ ત્યારે છઠ્ઠ તપ કયારે થાય એવું પ્રશ્ન છે. તેને કેટલાક એમ અર્થ કરે છે. મનકલ્પનાથી જે અમાવાસ્યા વિધી(વૃદ્ધિ) થાય ત્યારે અમાવાશ્યાએ ક૯૫ વાંચવું અને બે પડવા થાય ત્યારે પડવાને દિવસે કલ્પવાંચો એ અર્થ કરે છે. તે પરંપરા શુન્ય અર્થ છે.
હાં પ્રશ્ન કર્તાને આશય એ છે જે પર્યુષણમાં તિથિક્ષય થાય ત્યારે ચૌદશને ક૫ વંચાય એમ સુચવ્યું, જ્યારે અમાવાસ્યા વિધિ (વૃદ્ધિ) થાય ત્યારે તે બે તેરશ થાય જ છે. એ તો ધોક રસ્તો છે. તેહેની આશંકા હોયજ. નહીં. વાસ્તે પ્રતિપદા બે થાય ત્યારે અમાવસે વાંચવું યુક્ત છે અને બીજ, ત્રીજ, ચોથ, વિધિ (વૃદ્ધિ) થાય ત્યારે પ્રતિપદાય ક૯૫ વાંચવું ઈહાં કઈ એમ આશંકા કરે છે જે પડવા બે થઈ તેહેની બે તેરશ કેમ થાય, પક્ષાંતર થાય છે ઈહાં કેટલાક અજાણ લોક એમ કહે છે જે માસ ફરી જાય છે તેને અસત્ય છે. શાસ્ત્રની રીતે ભાદ્રવમાસજ છે. પણ પક્ષાંતર થાય છે તેથી મેં તેરશ ચુત છે. કેમ જે ઉમાશ્વાતિ વાચકે કહ્યું છે
ક– સર (જે) [ તિથિ ઝાલ્લા () ત્રથી (ઝૂલો) સેવારત (૪) શોત્તા શ્રી વિ (ધીર શાન નિ જાથા (W) ઢોસાનું () R (નિ)દ શા
એહને અર્થ એમ છે જે તિથિક્ષય થાય ત્યારે પ્રથમ તિથિ ગ્રહણ કરવી. અને તિથિની વધી (વૃદ્ધિ) થાય ત્યારે બીજી તિથિ ગ્રહણ કરવી, ઈહાં બે પડે છે. માટે બીજી પડવાને પડવાપણે ગ્રહણ કરી છે. પહેલી પડવા લુણ તિથિ છે. કાળચળા છે માટે તે દિવસે પડવાનો કત્ય ન થાય. અમાવસ્થાને ક્રય થાય ઈહાં કઈ પુછે જે અમાવશ બે કરવી જોઈએ તેહને એમ કહેવું છે અમાવશ બે થાય જ નહી જ્યાં બે અમાવેશ થાય ત્યારે એ તેરશ કરીએ છીએ માટે ઈહાં પણ એમ જ કરવું જુક્ત છે. ઈહાં કઈ શંકા કરે છે જે પડવા બીજા પક્ષની છે એહમાં કેમ લેવી ઘટે છે. તેહને ઉત્તર સંદેહ ટાળવાને એહજ હીરપ્રશ્નમાં ચોથા ઉલ્લાસમાં પ્રશ્ન કરેલું છે જે પૂનમ તુટી હાય ત્યારે તે તપ ક્યારે કરવું તેનો ઉત્તર એ છે જે પુનમ તુટે તે તેરશને દિવસે ચાદશ કરવી અને તેરશને દિવશે વિસ્મૃત થઈ હોય તે પૂનમને
ત્ય પડવાને દિવસે કરે. એમ આયણને અધિકાર પડવા એ પક્ષને અનુબંધ છે. વાસ્તે બે તેરશ કરવી એહેજ યુક્ત છે. તથા બે તેરશ કરવાથી કેઈક એમ કહેશે કે તિથિની વિરાધના થાય ઉદ્યાત તિથિની વિરાધના ન કરવી કરે તેહિને મિથ્યાત્વ લાગે, ઈત્યાદિક સેનપ્રશ્નમાં વિશેષથી અધિકાર–કહેલું છે. પણ તે ચાલતા દિવસનો પાઠ છે કેમકે એજ સેનપ્રશ્નમાં તથા હીરપ્રશ્નમાં તથા તત્ત્વતરંગિણુમાં કહ્યું છે જે બે અમાવાસ્યા તથા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org