________________
૩૫
કરનાર) તરીકે શ્રી પૂ. શાંતિસાગર તથા પૂ. મૂળચંદજી મહારાજ વિગેરે છે એમ તેઓ જણાવે છે.
તે હેન્ડખીલેામાં શ્રીપૂય ધરણેન્દ્રસૂરિનું એક હેન્ડબીલ ભા. સુદ ૧ની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાનું જણાવે છે. અને તેના વિરાધ કરનારૂં જી હેન્ડખીલ જેમાં મુળચંદજી મહારાજ સમ્મત છે. તેમ પૂ. ૫. કલ્યાણુવિજયજી મહારાજ જણાવે છે તે હેન્ડમીલ ભા. શુદ ૧ ની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ ન થઇ શકે તેમ જણાવે છે.
આ બન્ને હેન્ડબીલ તે પુસ્તકાના લેખકાને ઉપલબ્ધ છે છતાં તેમણે તે હેન્ડખીલના અમુક ભાગ છાપ્યા છે. અને બીજો ભાગ છાપ્ચા નથી. તે ન છાપવાનું ગમે તે કારણ હાય તેપણુ તે અન્ને હેન્ડબીલેાને સપૂર્ણ પણે છાપવામાં આવે તેા તે વખતની ભા. જી. ૧ ની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાના મડન અને ખંડનની ચર્ચા સાથે સફ્ળ દેવસુર તપાગચ્છ સંમત ‘પર્વ કે પર્વોન્તર પૂર્વના ક્ષય વૃદ્ધિ પ્રસ ંગે પૂર્વ કે પૂર્વતર અપવતિથિની ક્ષય વૃદ્ધિ કરવાની' આચરણા સમર્થક વિગત અને હેન્ડખીલેામાંથી સારીરીતે ઉપલબ્ધ થઇ શકે તેમ છે. આ ઉપરાંત આ બે હેન્ડખીલે સંપૂર્ણ પણે રજુ કરવામાં આવે તા સ્પષ્ટ જણાશે કે તે વખતે પતિથિની ક્ષય વૃદ્ધિ નહાતી થતી અને પતિથિ કે પર્વોનન્તર પતિથિના ક્ષય વૃદ્ધિ પ્રસંગે અપ તિથિની ક્ષયવૃદ્ધિ થતી હતી તે બીના સાથે આચાય મહારોજ સિદ્ધિસૂરીમહારાજની શ્રી ધરણેન્દ્રસૂરિથી પૂનમ અમાસના ક્ષયવૃદ્ધિ એ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે.' આ સ્મૃતિ ખરાખર નહાતી તેના સ્પષ્ટ ખ્યાલ આવે તેમ છે. પૂ. આ. જંબુસૂરિજી મહારાજે તથા પૂ. ૫. કલ્યાણુવિજયજીએ પાતાની પુસ્તિકામાં આ બન્ને હૅન્ડમીલેામાં પેાતાને ઉપલબ્ધ હેાવા છતાં એ વૃદ્ધ આચાર્ય મહારાજની સમજફેરની સ્મૃતિને અને જનતામાં તેમણે ઇરાદાપૂર્વક ફેલાવેલા મેટા ભ્રમને ટકાવવા અપૂર્ણ છાપ્યાં છે તે ફ્રેન્ડખીલેાને અક્ષરશ: પૂર્ણ અમે નીચે પ્રમાણે આપીએ છીએ.
શ્રીપૂજય વિજયધરણેન્દ્રસૂરિનુ ફ્રેન્ડમીલ.-
àાક-નીથાત્ જ્ઞાના)નેલ(ચ) સિદ્ધાંતો મુòિામથીવન અજીત્યાતપતપતા(જ્ઞા)નાં, સાÇામd()ચમહતઃ ॥॥
* स्वस्ति श्री पारस्व जीनं प्रणाम्य श्री भट्टारक श्री श्री विजयधरणेंद्र સૂરીશ્વરની આવેલાતરી॰ વં. મોદ્દવિચ. ગા
* પૂ. આ, જંબુસૂરિજી અને ૫. કલ્યાણુવિજયજીએ તેમના પુસ્તકમાં આ બે કુલની અંદરનું હેન્ડબીલ આપ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org