________________
પૂર્વ પુરૂષની આચરણને આધાર અને એ પણ નથી વિચારતા કે-ચૌદશની સવારે પૂનમની યાત્રા કરનાર ૧ ચેમાસામાં યાત્રા કરશે? ૨ ચમાસા પડિક્રમણ પહેલાં પૂનમની યાત્રા કરશે? 2 મેવા ભાજી પાલા વિગેરેની છૂટી ચોમાસા પ્રતિક્રમણ પહેલાં કરશે? આ બધાની શી વ્યવસ્થા થશે. ખરેખર શાસનનું દુર્ભાગ્ય છે કે-શાસ્ત્ર અને આચરણવિહીન આવી મતિ કલ્પનાઓ સુઝે છે. શાસનદેવ સન્મતિ આપે.
૪ શાસન પ્રભાવક પૂ. આચાર્ય વિજય નેમિસૂરીશ્વરજી મહારાજના શિષ્ય પૂ. આ. વિજયેાદયસૂરિજી તરફથી પ્રાપ્ત થયેલ કવિશ્રી રદીપવિજયજીને પત્ર પણ દેવસુરતપાગચ્છમાં પર્વ કે પર્વાનન્તર પર્વક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવી તેને સમર્થન આપે છે.
૫ આચાર્ય વિજય રામચંદ્રસૂરિજી મહારાજની જનાબદ્ધ સંકલનાથી દોરવાઈ ગયેલા પૂ. આચાર્ય વિજયસિદ્ધિસૂરિજી મહારાજ ભકિપણાએ સ્મૃતિના બાનાતળે
પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિની રીતિ વિગેરે વિજય. ધરણેન્દ્રસૂરિજીના વખતથી નવીન થઈ છે તેવું જે જણાવે છે તે ધરણેન્દ્રસૂરિનું હેન્ડબીલ જોતાં બરાબર નથી પૂ. આ. જંબુસૂરીશ્વરજી મહારાજ તથા પૂ. પં. કલયાણુવિજયજી મહારાજ તેમની પુસ્તિકામાં જણાવે છે કે-શ્રી પૂના આપખૂદી વતને આ તિથિ વિષયક માન્યતામાં ગુંચવાડે ઉભે કર્યો છે, અને તેના સમર્થનમાં સં. ૧૯૨૮–૧૯૨ની સાલમાં ભા. શુ. ૧ની વૃદ્ધિને પ્રસંગ અને તે વખતનાં શ્રી પૂનાં હેંડબીલ રજુ કરે છે આ શ્રી પૂજ્યના આપ ખુદીની સત્તાના કિલ્લા તોડવાનું પ્રથમ કાર્ય કરનાર (સં. ૧૯૨૮ અને સં. ૧૯૨૯માં ભા. શ. ૧ની વૃદ્ધિએ શ્રાવણ વદી ૧૩ની વૃદ્ધિ કરી જેન સંઘમાં શ્રી પૂજ્ય ધરણેન્દ્રસૂરીએ આપખૂદી ભરેલ આજ્ઞાપત્ર કરેલ અને જે આજ્ઞાપત્રને પૂ. મણિવિજયજી દાદા વિગેરે અનુસરેલ છતાં તેને વિરોધ २५ स्वस्त श्री भरुच सुरत कहांनम परगणे श्रीविजयानंदसूरिगच्छीया समस्त संप्रदायप्रति श्री वडोदरेथी ली. पं. दीपविजयजीनी बंदना। बीजु तिथि बाबतः तुमारा खेपीयो आव्यो हतो ते साथे पत्र मोकल्युं ते पहोतु हस्यै । वी। अमांस । पुंन्यम घुटती होई ते उपर देवसूरिजीवाला तेरस घटाडे छे तमो पडवो घटाडों छो ए तमारो कजीओ। पण बेहुं एक गुरुना शिष्यवाला छे ॥ बेहुं जण हीरप्रश्न सेनप्रश्न उपर लडो छो अने मांहि विचार करीने योलता नथी. ते प्रत्यक्ष गच्छ ममत्व जणाह के मात्रै बिचारवं. सां १८७१ आसो सुदि १ विना स्वारथें श्याने विग्रह जोइई । पाधरो न्याय छह ते करजोज ।
આ કવિશ્રી દીપવિજયજીને સં. ૧૮૭૧ માં લખાયેલ પત્ર પણ જણાવે છે કે દેવસુરતપાગચ્છમાં પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ થાય છે. વિદ્યમાન સર્વ મુનિપુંગવે પૂ. રામચંદ્રસૂરિજીસહિત દેવસુરતપાગચ્છના છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org