________________
દિવસે એ પર્વને વ્યપદેશ કે એક દિવસે એ પર્વનું આરાધન કરી અગીઆર પર્વને માનતો હેય.)
અણસુર ગચ્છાવાળાએ કા. શુદ ૧૪ બુધવારી અને કા. શ. ૧૫ ગુરુવારી કરી છે. અને દેવસુર ગ૭વાળાઓએ “ક્ષથે પૂત્ર”ના નિયમને યથાર્થ રીતે સાચવી કા. શુ. ૧૪ મંગળવાર, કા. શુ. ૧૫ બુધવારી કરી છે.
સં. ૧૮૯૬ માં કા. વ. ૧૩ મંગળ, કા. વ. ૧૪ બુધ, કા. વ. •)) ગુરૂ, કા. વ. ૧)) શુક્ર આ રીતે ટીપણામાં અમાસની વૃદ્ધિ આવી. પરંતુ પર્વતિથિની વૃદ્ધિએ જૈન શાસ્ત્રાનુલક્ષી પરંપરા પ્રમાણે પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની વૃદ્ધિ કરવાની રીતિ મુજબ ૫. પં. રૂપવિજયજી ગણિવરે કા. વદ ૧૩ મંગળ, કા. વ. ૧૩ મુધ કા. વદ ૧૪ ગુરુ, કા. વ. ૦)) શુક્ર એ પ્રમાણે તિથિઓની વ્યવસ્થા કરી.
અણસુર ગચ્છવાળા પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ એકમની ક્ષયવૃદ્ધિ કરતા હોવાથી તેમણે કા. વદ ૧૩ મંગળ, કા. વદ ૧૪ બુધ, કા વદ ૦)) ગુરૂ, મા. શુદ ૧ શુક્ર, માગશર સુ. ૧ શનિ આ પ્રમાણે તિથિઓની વ્યવસ્થા કરી.
અણસુર ગચ્છવાળાની રીતિ મુજબ કા. વદ ૦)) ગુરૂવારે આવતી હતી અને દેવસુર ગચછની રીતિ મુજબ કા. વદ ૦)) શુક્રવારે આવતી હતી. આથી કઈ દેવસુરગચ્છાવાળા શ્રમમાં પડી કા. વ. ) ગુરૂવારે ન કરે તેટલા માટે દેવસુર ગ૭ના સંગીપ્રધાન પૂ. પં. રૂપવિજયજી ગણિવરે દેવસુર ગ૭ના વડોદરાના શ્રાવકોને જણાવ્યું કે –“કારતક વદી અમાવાસ્યા એ હતી તે મળે શુક્રવારી માનવા જ્યોગ્ય છે.”
દેવસુર કે અણસર બનને ગરછ પૂનમ અમાસને જેડીયા પર્વ તરીકે આરાધનાર છે. આણુસરે ચૌદશ બુધવારી અને અમાવાસ્યા ગુરૂવારા માની છે. દેવસુર ગ૭ ચૌદશ ગુરૂવારી અને અમાવાસ્યા શુક્રવારી માની છે. અમાવાસ્યા શુક્રવારી માનવા ગ્ય લખી એટલે તેના પૂર્વની ચૌદશ આપે આપ ગુરૂવારે માનવાની થઈ જાય છે.
અહિં પ્રશ્ન કરવામાં આવે કે –-જે એ જેડીયાં પર્વજ આરાધવાનાં હોય તો ચૌદશ ગુરૂવારી આરાધવા યોગ્ય છે એમ લખ્યું હતું તે પણ આપોઆપ સમજાત કે–ગુરૂવારે ચૌદશ અને શુક્રવારે અમાવાસ્યા જડીયા પર્વે આરાધનાર દેવસુર ગ૭વાળા આરાધત “પણું અમાવાસ્યા શુક્રવારી માનવા યોગ્ય છે એમ કેમ લખ્યું? આ પ્રશ્ન બરાબર નથી. કારણ કે–અમાવાસ્યાની વૃદ્ધિ ટીપણામાં છે અને તે વૃદ્ધિ વખતે આસુરવાળા અમાસની વૃદ્ધિએ એમની વૃદ્ધિ કરે છે. અને દેવસુરવાળા અમાસની વૃદ્ધિએ તેરશની વૃદ્ધિ કરે છે. એટલે મતભેદ અમાસની વૃદ્ધિ અંગે છે. અમાસ કયા વારે માનવી આથી તેમણે જણાવ્યું કે શુક્રવારી અમાવાસ્યા માનવી, - આ રીતે પૂ. પ્રવર રૂપવિજયજગણિવર પૂનમ ૦)) ની વૃદ્ધિ વખતે તેરશની વૃદ્ધિ કરતા હતા અને આજે આપણે પણ તે રીતે પૂનમ અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ અખલિત રીતે કરીએ છીએ.
૧૮૯૬ માં ટીપ્પણમાં પિષ શુ. ૧૨ ગુરૂ, શુ. ૧૭ શુક્ર, રુ. ૧૪ ક્ષય, શુ. ૧૫ શની છે. આ રીતે પિષ શુ. ૧૪ ને ટીપણામાં ક્ષય હતો ત્યારે પૂ. પં. રૂ૫વિજયજી ગણિવરે કાગળમાં જણાવ્યું કે--
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org