________________
પૂ. પ, રૂપવિજયજીગણ અને સકલ સથે પૂનમના ક્ષયે તેરશના ક્ષય કરી ટીપ્પાની ઉદયવાળી મંગળવારી તેરશને (ટીપણુાની ક્ષુધવારી ઉદયવાળી ચૌદશ હાવા છતાં) મંગળવારી ચૌદશ બનાવી અને ટીપ્પણ)ની ઉદયવાળા બુધવારી ચૌદશે પૂનમ કરી છે અને તેમ કરી ચૌદશ પૂનમનાંખે જોડીમાં પવ અને બારે પવને અખંડ રાખ્યાં છે. અને એજ પ્રમાણે આપણે સ. ૧૯૯૯ ના ટીપ્પણામાં કા. વ. ૧૭ રિવ, કા. ૧ ૧૪ સામ, કા. ૧. ૧૫ ક્ષય હતા ત્યારે કા. વ. ૧૩ ના ક્ષય કરી ટીપ્ણાની ઉદ્દયવાળી રવીવારી તેરસે તેરસને ક્ષય કરી રવીવારે કા.વ. ૧૪ કરી અને ટીપ્પણાની ઉદયવાળી ચૌદશે સેામવારી કા. વ. •)) કરી તે પુ. પ`. રૂવિજયજી મહારાજના વખતે જે પ્રમાણે થતું હતું તે પ્રમાણેજ કરેલ છે.
આજે જેઓ ટીપ્પણાની ચૌદશે એક દિવસે એ પનું આરાધન અને એક દિવસે મે પતા બ્યપદેશ કહે છે અને સ'. ૧૯૯૨ પછી તેમ કરી ખાર પર્વને બદલે અગીઆર પ કરી કરાવી પàાપ કરે છે. તેમણે આ વસ્તુ વિચારવા યાગ્ય છે.
પૂ. ૫'. રૂપવિજયજી ગણિવરને આ કાગળ લખવાનુ શું પ્રયેાજન હતુ?
પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ બધા મે તેરશજ કરતા હેાત તે! આ કાગળ લખવાની દૂર નજ પડત એ વાત બરાબર છે પણ તે વખતે અણુસુર ગચ્છના શ્રીપૂજ્યાદિ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ એકમની ક્ષયવૃદ્ધિ કરતા હાવાથી તે વખતના જૈને ખીજા બ્યામાહમાં ન પડે તે માટે તે વખતે દેવસુર તપાગચ્છના મુખ્ય ૫. રૂપવિજયજીગણિવરને પોતે શું કર્યું અને પારણું, ભાવનગર, લીંબડી, રાધનપુર, વઢવાણુ વિગેરે ઠેકાણે શું થયું તે જણાવવું પડયું છે. અને જણાવ્યું કૅ-આપણે બધા પર પરાથી કરીએ છીએ માટે આમ છે એમ નહિં પરંતુ તે સંબંધી પેાતાના અભિપ્રાય જણાવતાં કહ્યું છે કે—
ધર્મ શાસ્ત્ર પ્રમાણે પણ ઇમજ છે.”
અણુસુર ગચ્છવાળા પૂનમ અમાસાદિની ક્ષયવૃદ્ધિએ એકમની ક્ષયવૃદ્ધિ કરતા હતા. તેથી સ. ૧૮૯૬ માં કા. શુદ ૧૫ ના ક્ષયે આણુસુર ગચ્છવાળાએ કા. શુક્ર ૧૩ મગળવાર, કા. શુદ્ર ૧૪ બુધ, કા. શુદ્ર ૧૫ ગુરૂ, કા. વ. ૧ ના ક્ષય. આ પ્રમાણે કર્યું. અને ટીપણાની ઉદયવાળી ચૌદશને મુધવારે ચૌદ્રશ કરી અને ઉદયવાળો એકમે પૂનમ કરી પૂનમનું પદ્મરાધન કર્યું.
અણુન્નુર્ ગચ્છવાળાએ “ચે પૂર્વા”ને શુદ્ધ રીતે નહિ પ્રવર્તાવ્યા એથી જુદા પડ્યા. પણ એક દિવસે એ પનું આરાધન થાય" એક દિવસે મુખ્ય ગૌણુ ભે એ પદ્મા ભ્યપદેશ થાય” એ રીતે આર પવને ખંડિત કરી અગીઆર પની માન્યતા ધરાવી કે ચૌદશ પૂનમ જોડીયા પ નથી તેમ જષ્ણુાવ્યું નથી. માત્ર ક્ષયે પૂર્વા ”તે તપાગચ્છની રીતિ મુજબ શુદ્ધ રીતે ન લગાડવાથી પદ્યની આરાધનાના દીવસમાં ફેર પડશે, પણ ખાર પ અને ચૌદશ પૂનમને જોડીયાં પત્ર' બનાવવા તેમણે એકમની ક્ષયવૃદ્ધિ કરવાને પ્રયત્ન સેવ્યા છે.
( આ. રામચંદ્રસૂરિજી સિવાય તપાગચ્છ યા સકલ જૈનસઘમાં કાઇ મત, ગુચ્છ કે આજ સુધી એવા કોઇ પણ ફિકા નથી નીકળ્યા કે જે એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org