________________
૨ તેમજ વિજ્યદેવસુર પટ્ટકમાં પૂર્ણિમાવૃદ્ધો. ત્રાદશીવાદ્ધન વિગેરે પદ પણ પર્વતિથિની ક્ષય વૃદ્ધિ પ્રસંગે અપર્વ ક્ષયવૃદ્ધિને સૂચવે છે.
૩ પૂજ્યપાદ પ્રશમમૂર્તિ પ્રવર્તક કાંતિવિજયજી મહારાજના પ્રશિષ્ય સાહિત્યપ્રેમી મુનિશ્રી પૂણ્યવિજયજી મહારાજ દ્વારા પ્રાપ્ત થયેલ પં. રૂષવિજજી ગણિવરને સં. ૧૮૯૯માં વડોદરાના સંઘ ઉપર લખાયેલ કાગળ મળે છે. કે જેમાં તેમણે સં. ૧૮૯૬માં કારતક સુદ ૧૫ ના ક્ષય પ્રસંગે ટિપણાની કા. સુ તેરસે કારતક સુદ ૧૪ અને ટીપણાની કા. શુ. ૧૪ ના દિવસે કા. શુ. ૧૫ નું પટદશન કરવાનું જણાવી પર્વનન્તર પર્વના ક્ષય પ્રસંગે પૂર્વતર અપર્વને ક્ષય કર્યો છે. તેમજ સં. ૧૮૯૬ ના ટિપ્પણમાં કા. વદ ૦)) બે હતી ત્યારે તેરસ કરી ટીપણાની પ્રથમ અમાવસ્યાએ ચઉદસ અને બીજી અમાવાસ્યાએ અમાવાસ્યા કરી પર્વનન્તરપર્વની વૃદ્ધિ વખતે પૂર્વતર અપર્વની વૃદ્ધિ કરવી તે રૂપ દેવસુરગચ્છના નિયમને યથાર્થ માને છે. તેમજ તેજ સાલના પિષ મહિનામાં ટિપ્પણામાં પિષ સુદ ૧૪ ને ક્ષય છે ત્યાં ૧૩ને ક્ષય કરી ત્યાર પછી કરી પર્વના ક્ષય પ્રસંગે પૂર્વ અપર્વને ક્ષય કરે તે દેવસૂરગચ્છને નિયમ ચૌદશ સાચવ્યો છે. આ વસ્તુની વધુ સમાજ માટે તે રૂપવિજયજી મહારાજને કાગળ તથા તેનું સુધારા વધારા સાથે વિવેચન વિકાસ પત્રમાંથી નીચે પ્રમાણે આપીએ છીએ.
સંઘપ્રધાન પૂ. પં. રૂપવિજયજી ગણિવરને પત્ર,
॥०॥ स्वस्तिश्रीपार्श्वेशं नत्वा श्रीमदहम्मदावादनगरतः संविज्ञमार्गी पं रूपविजयगणि लिखितं श्री नरपति हयपति गजपति धरापति शतसंसेव्यमान पदपंकज श्रीसिंहाजीराजाधिराजसंश्रिते श्री वटोदरमहानगरे सुश्रावक पून्य. प्रभावक देवगुरु भक्तिकारक संघमुख्य संघनायक संघलायक संघतिलकोपम झवेरी वीरचंद रुपचंद तथा झवेरी करमचंद कपुरचंद तथा झवेरी मूलचंद मंगलदास तथा झवेरी सोमचंद धरमचंद तथा झवेरी जयचंद लालचंद तथा सा ताराचंद जादवजी तथा सा अमरचंद पानाचंद तथा सा भगवानदास झवेर तथा सा वीरचंद फूलचंद प्रमुखसमस्तसंघसमवाय ज्योग्य धर्मलाभ जाणवा अपरं चात्र श्रीदेवगुरुप्रसादे सुसाता छे तुमारी धर्मकरणी करवा पूर्वको पत्र आव्यो ते वांचीने समाचार सर्व जाण्या छे. अपरं तुमे लायक नायक ज्योग्य धर्मधुरंधर ज्योग्य गृहस्थ अमारे घणीज वात छे तुमारी धर्मकरणी अनुमोदई छीइं ते जाणवुजी. अपरं अत्र कार्तिक सुदि १४ चउदश मंग. लवारी करी छे चोरासीई गच्छवाले स्रावके ते जाणज्यो तथा बुधवारी पूनम करी छ बुधवारी पूनिमदिने चतुरविध श्री संघ श्री सिद्धा (च) लजीना पटना दर्शन चतुरविध संघे करया छे ते जाणज्योजी. एकलो विजयानंदसूनो श्री पूज्य कार्तिक वदि एकम गुरुवारे भोजीकनो पट बांधीने एकलो गयो हतो
૨૮. આને માટે જુઓ પર્વતિથિ ક્ષદ્ધિ પ્રદીપ સાથેને દેવસુર પટક વિગેરે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org