________________
પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષયવૃદ્ધિ કરવારૂપ જે આચરણ આચરી છે. તે આચરણાની પ્રવૃત્તિના સં. ૧૯૬૫ થી આજદીન સુધી ઘણા સ્પષ્ટ ઉલ્લેખ મળે છે અને જે નીચે મુજબ છે–
૧ સં ૧૬૬૫ માં લખાયેલ અને રચાયેલ ઉસૂત્ર ખંડનમાં અા વૃદ્ધ પાક્ષિ ચિત્તે હું હિંદ? એ શબ્દ કહી ખરતરગચ્છાવાળા તપાગચ્છવાળાને જણાવે છે કે પૂર્ણિમાની કે અમાવાસ્યાની વૃદ્ધિ વખતે વૃદ્ધિમાં પહેલી પૂનમ કે અમાવાસ્યાએ પાખી પ્રતિક્રમણ-ચાદશ તમારા દ્વારા કરાય છે તેનું કેમ?' આ પ્રશ્ન
૨૭– પૂ. ધર્મસાગરજી મહારાજે ઈર્યોપથિકી સૂત્રાન્તર્ગત ઉસૂત્રોદ્ઘાટનકુલક લખ્યું છે તેમાં ખરતરગચ્છવાળાએ ૩૦ વસ્તુઓ શાસ્ત્રથી વિરૂદ્ધ કરે છે તે જણાવ્યું છે. પુ. ઉ. ધર્મસાગરજીએ લખેલ ઉત્સદ્દઘાટનકુલકના પ્રતિકારને પ્રયત્ન સં. ૧૬૬૫ ની સાલમાં ખરતરગચછીય જિનચંદ્રસૂરિ શિષ્ય મહોપાધ્યાય જયમણિના શિષ્ય ઉપાધ્યાય ગુણવિનયગણિએ ધર્મસાગરીય ઉસૂત્રખંડન નામના ગ્રંથદ્વારા કર્યો છે. તે પ્રયત્ન સફળ હતું કે નિબળ તેને વિચાર અહિં પ્રકૃતિ નથી. અહિ તો આ પ્રસંગ એટલા માટે લીધે છે કે ઉસૂત્રખંડનકારના પ્રયત્નમાં તપાગચ્છની કેટલીક વાતને તેમણે જણાવી છે તે વાત કઈ રીતે છે તે જણાવવા માટે છે.
- ખરતરગચ્છવાળાની ૩૦ વસ્તુઓ શાસ્ત્રથી વિરૂદ્ધ છે તેમાં ૨૧ મી વસ્તુ તરીકે પૂ. ધર્મસાગરજી મહારાજે “પુઠ્ઠી મસિદ્ધિ પર્વતિથિની વૃદ્ધિમાં પ્રથમ તિથિ પર્વતિથિ તરીકે કહેવી એ ખરતરગચ્છને કુવિકલ્પ છે. આને પ્રતિકાર કરતાં ખરતરગચ્છવાળાએ જણાવ્યું કે તમે તપાગચ્છવાળા પૂનમની વૃદ્ધિમાં પ્રથમ પૂનમે પાક્ષિક કેમ કરે છે તે વસ્તુ તેમણે નીચેના શબ્દો દ્વારા જણાવી છે.
_ 'अन्यच्च वृद्धौ पाक्षिकं क्रियते इदं किं ? सर्वा अपि तिथयो वृद्धौ पूर्णस्वाद पूर्वा एव मान्यत्वेन प्राद्याः सन्ति किमेकदेशदूषणाय तवेयं प्रवृत्तिः'
આ વાક્ય જણાવી ખરતરગચ્છવાળા કહે છે કે પર્વ તિથિની વૃદ્ધિમાં પ્રથમ તિથિને પર્વતિથિ ન કહેવી તે પૂનમની વૃદ્ધિમાં પ્રથમ પૂનમે તમે પાક્ષિક કેમ કરે છે? (પ્રથમ પૂનમે આપણે પાખી કરીએ છીએ તે પૂનમ અમાસની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિ કરવાથી બને છે.)
ખરતરગચ્છવાળાઓની ૭૦ વસ્તુઓ શાસ્ત્રથી વિરૂદ્ધ છે એમાં થી બાબત.
૨૭-૨ “જો ચાવિ દરિ િવ તરસ મg” આઠમ ચૌદસ પૂનમ અને અમાસ ચાર પર્વ સિવાય પૌષધ ન થાય તે ખરતરગચ્છનો કુવિકલ્પ છે. આને પ્રતિકાર કરતાં ખરતરગચ્છના ઉપાધ્યાય ગુણવિનયગણિએ પુ. ઉ. ધર્મસાગરજીથી આચરણ પામતી તપાગચ્છની આચરણું સૂત્ર છે તેમ ઉસૂત્ર ખંડનમાં નીચે પ્રમાણેના શબ્દ દ્વારા લખ્યું છે. તેથી પૂ. 6. ધર્મસાગરજી મહારાજના સમયમાં તપાગચ્છની શી આચરણ હતી તેને સ્પષ્ટ ખ્યાલ આવે છે.
पौषधविधिप्रतिपादकेषु तदन्यदिनेषु च तनिषेधसाधकेषु शास्त्रेषु जाग्रत्सु ये पुनर्नियतदिनान्यदिनेषु पौषधं विधापयन्ति भवत्सदृक्षास्त एवोत्सूत्रप्रवृत्ति
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org