________________
પૂ. મુનિરાજશ્રી હુ સસાગરજી
મહારાજ
જેઓએ પૂ આગમાહારક આચાય દેવ શ્રીમદ્ સગરાનંદ સૂરીશ્વરજી મહારાજ ના આર્શીવાદ મેળવી કેવળ હૃદયમાં શાસનદાઝ ધરી શાસનને છિન્નભિન્ન કરનાર આ. વિજયરામચંદ્રસૂરિજીની પ્રવૃત્તિઓના પરાભવ માટે દ્રિક પુરૂષાના ઉપાલંભ સહીને પણુ અપૂર્વ શક્તિ ફારવી છે. આજે જે ના અવિરત પ્રયત્નના પ્રતાપે આ. વિજય રામચંદ્રસૂરિજીની નવીન માન્યતા ઠેરઠેર શાસ્ત્ર અને શાસન અમાન્ય બની રહી છે. તેમજ ડૅા. પી. એલ. વૈદ્યના નિયમાં આ. વિજયરામચંદ્રસૂરિજીના હાથે થયેલ ધાલમેલના સેકડા મજબુત આધારે। મેળવનાર આ શ્રેષ્ટ મુનિવર છે તે કૈાથી અજ્ઞાત નથી તથા આ. વિજયરામચંદ્રસૂરિજીની શાસન દ્રોહી પ્રવૃતિએને અપૂર્વ સામને આ મુનિસિંહે કરી જૈન શાસનને શાસનદ્રોહની પ્રવૃત્તિથી બચાવવામાં અપૂવ ક્ળેા આપ્યા છે જે સેંકડા વર્ષો સુધી ચિરજીવ રહેશે. તાજેતરમાં રાજનગરના ચાતુર્માસ દરમિયાન તેમણે આજસુધી શાસનદ્રોહીને કરેલ સામના પૂર્ણ પણે સફળ થયા છે તે સાને સુવિદિતજ છે.
Jain Education International
પૂ. આ. વિજયરામચ'દસૂરિજી
મહારાજ
જેઓએ જૈન આગમ, જૈન શાસ્ત્ર અને પૂર્વ પુરૂષો આરિત પ્રાચીન પરંપરા મુજબની પતિથિની આરાધનામાં સ ૧૯૯૨ પછી વિરાધ ઉભા કર્યાં છે. અને જે નવીનતિથિમતના પ્રતાપે આજે જૈન શાસનમાં ઠેરઠેર વૈમનસ્ય અને અરાજકતા પ્રવતી રહી છે. પૂર્વાચાર્યાં અને શાસ્ત્રથી વિહિત પરંપરાને ઉથલાવી નાંખવા જેમણે નનામા ભેદી કાગળેા અને કાવત્રાં કર્યાં છે જે આ પુસ્તકમાં રજુ કરવામાં આવ્યા છે. તેથી વાચકને ખાત્રી થશે કે વૈદ્યના નિ ય આ. વિજયરામચંદ્રસૂરિજીની ધાલમેલથી આવ્યા છે. આ ઉપરાંત તાજેતર ના ચાતુર્માસ પછી દૈનિક વર્તમાનપત્રોના સમાચારથી ૨ જનગરને પૂર્ણપણે ખાત્રી થઇ છે કે આ આચાય શું ન કરે તે કલ્પી શકાય તેમ નથી.
For Private & Personal Use Only
www.jainelibrary.org