________________
ત્રિપવ અને મહિનામાં છ આવવાથી મહિનાની પર્યાવી લેખાય છે, બીજ પાંચમ આઠમ અગિયારસ ચઉદસ આ પાંચ શ્રતતિથિ રૂપ પંચપર્વ સાથે પૂનમ અમાસ જેડતાં દરેક પખવાડીયામાં ઉત્કૃષ્ટ ૧૯૭ પર્વ અને મહિનામાં બાર પર્વતિથિઓ કહેવાય છે. આ નિયત બાર ર૦પર્વતિથિ પૌષધ, તપ, બ્રહ્મચર્ય, સચિત્તત્યાગ વિગેરે નિયમથી આરાધવાની શાસ્ત્રમાં ભલામણ કરેલ છે. આ નિયત બાર પર્વતિથિઓ ઉપરાંત જિનેશ્વર ભગવંતના કલ્યાણ અને અઠ્ઠાઈને દીવસેને પણ પર્વ તિથિઓ તરીકે જણાવવામાં આવેલ છે.
વિશિષ્ટ પ્રકારના કાળાગને લઈ પર્વતિથિની આરાધના સવિશેષ કરવી જોઈએ આ પ્રમાણેના શાસ્ત્રકાર મહારાજના ફરમાનથી દીવસ અને રાત્રિની ઘટમાળવાળી સર્વતિથિમાં આજે પર્વતિથિ છે કે અપર્વતિથિ છે તે જાણવા માટે સૌ પ્રથમ ટિપ્પણાના જ્ઞાનની આવશ્યકતા ઉભી થાય છે. જૈન ટીપણું–
પ્રાચીન કાળમાં જૈન સમાજનું સ્વતંત્ર ટિપ્પણું જૈનપંચાંગ હતું. તેની માહિતી સૂર્યપ્રકૃતિ, ચંદ્રપ્રજ્ઞપ્તિ, જ્યોતિષકરંડક વિગેરે દ્વારા મળે છે. તેમજ તે પંચાંગનો ઉપગ જેનશાસ્ત્રમાં થતું હતું તેની માહિતી ૨૧ કલ્પસૂત્ર વિગેરે ગ્રંથમાં જૈનશાસ્ત્રવિહિત સંવત્સર, વાર વિગેરેના નામોના ઉપયોગ
મહિનામાં છે અને પખવાડીયામાં ૮-૧૪-૧૫ એમ ૩ પર્વ હેય.
१४-१. बीआ पञ्चमी अट्टमी इगारसी चउदसा पण तिहीओ एयाओ सुअतिहिओ गोअमगणहारिणा भणिआ। बीआ दुविहे धम्मे पञ्चमी नाणेसु अट्टमी कम्मे एगारसी अंगाणं चउदसी चउदपुव्वाणं ॥ एवं पञ्चपर्वी पूर्णिमामावास्याभ्यां षट्पर्वी च प्रतिपक्षमुत्कृष्टतः स्यादिति श्राद्धविधौ प्रतिक्रमणसूत्रवृत्तौ च.
(એનપ્રશ્ન પૂ૦ ૪૩-૪૪) બીજ, પાંચમ, આઠમ અગિઆરસ ચઉદસ આ પાંચ શ્રત તિથિઓ ગૌતમ ગણધર ભગવંતે કહી છે. બે પ્રકારના ધર્મની આરાધનાને અનુસરી બીજ, પાંચ પ્રકારના જ્ઞાનની આરાધનાને અનુસરી પાંચમ, આઠ કર્મક્ષય નિમિત્તે આઠમ, અગિઆર અંગની આરાધનાને અનુસરી અગિઆરસ અને ચૌદપૂર્વની આરાધનાને અનુસરી ચૌદસ આ પ્રમાણે પાંચપર્વી પૂનમ અમાવાસ્યા સાથે મેળવતાં દરેક પખવાડીએ ષટપર્ધી થાય છે. આ પ્રમાણે શ્રાવિધિ અને પ્રતિક્રમણ સૂત્રવૃત્તિમાં છે. ૧૯-૨ “એક મહીનામાં ૨–૫-૮-૧૧-૧૪–૧૫ એમ ૧૨ પર્વતિથિઓ છે.”
(સં. ૧૫૮૩ ને સાધુમર્યાદાપક બેલ ૯) • સારૂ વેમ ૩૧મ તરણેતા. (શ્રીહવિધિ પ્રકાશ ૩)
પર્વમાં પૌષધ વિગેરે કરવાં, બ્રહ્મચર્ય પાળવું, આરંભને ત્યાગ કરવો અને વિશેષ તપસ્યા વિગેરે કરવાં, ૨૧. ચંદ્દે નામે રોજે સંવરજી.
(કલ્પસૂત્ર પ૦-૧૮૯) ચંદ્ર નામને બીજો સંવત્સર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org