________________
ભગવટે ત્રણ દીવસ-વારમાં હોય છે. ક્ષીણતિથિ વખતે એકવારમાં ત્રણ તિથિને ભગવટે હોય છે. જેમકે–સં. ૧૨ના ચંડાશચંડુ પંચાંગમાં આસો વદ ૨ નો ક્ષય અને આસો વદ ૧૪ બે છે. એકમને શનિવારે શરૂઆતમાં એકમ પછી બીજ અને તે જ દિવસે તીજની ઘડીઓને પણ જોગવટો છે. રવીવારે સૂર્યોદય વખતે ત્રીજ છે આથી સૂર્યોદય વખતે બીજ ન હોવાથી બીજનો ક્ષય ગણાય છે. બુધવારને તેરસે છેલ્લે ચૌદશની ઘડીને ભેગવટે છે ગુરૂવારે ઉદયથી માંડીને ૬૦ ઘડી સુધી ચૌદશ છે. અને શુક્રવારે સૂર્યોદયવખતે ચૌદશ છે. આથી બે દીવસે સૂર્યોદય વખતે ચોદશ હેવાથી ચાદશની વૃદ્ધિ કહેવાય છે. આ રીતે લૈકિક પંચાંગમાં સામાન્ય રીતે દરવર્ષે ૭-૮ તિથિ વધે છે અને ૧૨-૧૪ તિથિ ઘટે છે. જેનેતર ટિ૫ણને સંસ્કારપૂર્વક ઉપગ –
જૈનટિપ્પણું વિચ્છેદ પામ્યા પછી પૂર્વાચાર્ય મહારાજાઓએ પર્વતિથિની વ્યવસ્થા માટે જૈનેતર ટિપણું સ્વીકાર્યું. તે જૈનેતર ટિપ્પણમાં તેની ગણિતની રીતિ મુજબ ક્ષય સાથે તિથિની વૃદ્ધિ પણ આવવા લાગી. આથી પર્વતિથિની ક્ષયવૃદ્ધિ વખતે નિયત પર્વતિથિઓ બેવડાય કે ઓછી થાય નહિ માટે તે તિથિએને નિયત રાખવા માટે કઈ પણ જાતને વિચાર કરવાની જરૂરિયાત ઉત્પન્ન થઈ. આને લઈને ક્ષય વખતની પ્રાચીન વ્યવસ્થા હતી તે મુજબની વ્યવસ્થા સૂચક અને વૃદ્ધિની પણ વ્યવસ્થાને સંકલિત કરનાર “ક્ષયે પૂર્વી તિથિ: કાર્યા વૃદ્ધા કાર્યો તારા પદ જૈનેતર ટિપ્પણના સંસ્કાર માટે જાયું. આ લેકાધિને શ્રાદ્ધવિધિકાર વિગેરે ઉમાસ્વાતિ મહારાજના પ્રવચન તરીકે ગણે છે એટલું જ નહિ પણ તે પછીના સર્વ આચાર્યો જૈનેતર ટિપ્પણમાં પર્વતિથિની વ્યવસ્થા માટે જાયેલ આ પદને ઉમાસ્વાતિ મહારાજના વચન તરીકે કબુલ રાખે છે. એટલે તે વચનને તપાગચ્છના આજસુધીના સર્વ આચાર્યોએ જેનેતર ટિપ્પણના સંસ્કાર માટે વિના મતભેદે સ્વીકાર્યું છે તે સર્વસંમત છે. જેનેતર ટિપ્પણના સ્વીકાર સાથે તેના સંસ્કાર માટે જાયેલ “ક્ષયે પૂર્વ તિથિઃ કાર્યા વૃદ્ધા કાર્યો તથોત્તરા ઉપરથી આજ સુધી તપાગચ્છમાં આચાર્યા વિના મતભેદે જ્યારે જૈનેતર ટિપ્પણમાં તેના ગાણિતની રીત મુજબ બીજ, પાંચમ, આઠમ, અગિઆરસ, ચૌદસ વિગેરે પર્વતિથિને ક્ષય કે વૃદ્ધિ આવતી ત્યારે પર્વની એકમ, ચોથે, સાતમ, દસમ, તેરસ વિગેરે અપર્વ તિથિની ક્ષયવૃદ્ધિ કરતા આવ્યા છે અને પૂનમ અમાસ વિગેરે જેડીયા પર્વતિથિની ક્ષય વૃદ્ધિ વખતે પૂર્વતર અપર્વ તિથિ તેરસ વિગેરેની ક્ષયવૃદ્ધિ કરતા આવ્યા છે.
ચંડાશુચહુને ઉપગ અને મુદ્રિત જૈનપંચાંગ
આ જૈનેતર ટિપણું શરૂઆતમાં કયું લેવામાં આવ્યું તે હાલ આપણે ચિક્કસ કહી શકીએ તેમ નથી પરંતુ ૭૦-૭૫ વર્ષથી વિના મતભેદે જેન સમા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org