________________
ભા. યુ. ૬ ને ક્ષય કરી ચંડાશુ ટિપ્પણની ભા. સુ. ૪ ફેરવી ન હતી તેમાં તેમણે ટિપ્પણું બદલ્યું હતું પણ પર્વતિથિને ક્ષય કર્યો ન હતો. તેમજ સં. ૧૯૮૯ માં ચંડાશુગંડુમાં ભા. શુ. ૫ ને ક્ષય હતો ત્યારે તેમણે ભા. શ. દના ક્ષય માટે જે બીજા ટિપ્પણને આધાર લીધો હતો તેમાં સં. ૧લ્પર માં ભા. સુ. પના ક્ષયે તેમના વડીલોએ ઘણું ટીપણામાં ભા. શુ. ૬ ને ક્ષય હોવાથી બીજા ટપ્પણને આધાર લઈ ભા. શ. ૬ ક્ષય માન્યું હતું તેને પુરા હ. ભા. શુ. ૫ ની વૃદ્ધિએ પહેલાં શું કરવામાં આવ્યું હતું તે કઈ આધાર સ્પષ્ટપણે ન હોવાથી સં. ૧૯૮૯ માં ભા. શુ. ૫ ના ક્ષયે ભા. શુ. ૬ ક્ષય કરી ભા. શુ. ૪ ને નહિ ફેરવનાર વર્ગને સં. ૧૯૯૨ માં પર્વક્ષયવૃદ્ધિ પ્રસંગે પૂર્વ કે પૂર્વતર અપર્વ તિથિના ક્ષય વૃદ્ધિ કરવારૂપ નિયમનું અનુસરણ કરવું વ્યાજબી લાગ્યું, અને તેથી પૂ. આચાર્ય વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ, પૂ. આચાર્ય વિજયવઠ્ઠભસૂરીશ્વરજી મહારાજ વિગેરે સર્વે એ ટિપ્પણાની ભા. સુ. પ્રથમ પંચમીને ભા. શુ. ૪ ના વ્યપદેશપૂર્વક ભા. શુ. ૪ના દિને સંવછરી પર્વ કર્યું, પૂ. આચાર્ય સાગરાનંદસૂરિજી મહારાજ તે પ્રથમથી સં. ૧૫ર થી જ પર્વ કે પર્વનન્તર પર્વની ક્ષયવૃદ્ધિએ પૂર્વ કે પૂર્વતર અપર્વતિથિની ક્ષય વૃદ્ધિને વળગી રહેલા હતા તેથી તેમને તે આ વખતે પણ બીજું કાંઈ વિચારવાનું હતું નહિ. હવે આ પ્રસંગે ખરી રીતે આચાર્ય રામચંદ્રસૂરિજી મહારાજની પ્રથમ ફરજ તો એજ હતી કે વાવૃદ્ધ, જ્ઞાની અને પ્રભાવશાળી પૂ. આ. વિજયનેમિસૂરીશ્વરજી મહારાજ વિગેરેના માર્ગને તેમણે અનુસરવું જોઈતું હતું. કારણકે તેઆએ જે સં. ૧૯૯૨માં આ માર્ગ લીધો હતો તે તે દેવસુર જેન તપાગચ્છના ધોરી માર્ગના રક્ષણ માટે લીધું હતું. તેમજ સં. ૧૯૮૯માં જે ટિપ્પણની ભા. શુ નું પરાવર્તન નહોતું કર્યું તેમાં પોતાના વડીલોની આચરણાને આધાર હતા. - શનિવારે સંવછરી કર્યા છતાં આ. રામચંદ્રસૂરિજી મહારાજ તેમના ગુરૂ આદિકને અનુસર્યા હોત તો આ ચર્ચા આગળ ન ચાલત,
પૂ. આ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજે સં. ૧૯૯૨માં (તેમના ગુરૂ આદિ કે સં. ૧૯૮૯માં બીજા પંચાંગને આસરો લઈ ભા. . ૬ ને ક્ષય કર્યો ૬ પર્વાધિરાજને અંગે—ક્ષય પાંચમને કે છ%નો ?
શ્રીકલ્પસૂત્રનું વાંચન ક્યારે ? પૂજ્યપાદ પરમ ગીતાર્થ આચાર્યદેવ શ્રીમદ્ વિજયદાનસૂરીશ્વરજીને ખુલાસે.
૧. પ્રશ્ન–સં. ૧૯૮૯ ના ભાદરવા સુદી ૫ ને ક્ષય છે, તે સંવત્સરી કઈ ઉત્તર ભાદરવા સુદી ૫ ને ક્ષય ચંડુ પંચાંગમાં છે, પણ બીજા ઘણું પંચાંગમાં
તિથિએ કરવી ?
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org