________________
ܕ
પણ રવિવાર અને ગુરૂવાર આવે. આથી શનિવાર અને બુધવાર કાયમ રાખવા પતિથિની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવી તેવું જણાવ્યું.
૨ પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કાયમ રાખવામાં આવે તા પાંચમની ક્ષયવૃદ્ધિએ ત્રીજની ક્ષયવૃદ્ધિ આપે!આપ કરવી પડે. આથી શનિવાર અને બુધવારની સવચ્છી કાયમ રાખવા પૂનમ અમાસની ક્ષયવૃદ્ધિએ તેરસની ક્ષયવૃદ્ધિ કરવી એ અપ્રમાણિક છે એમ જણાવ્યું.
૩ જૈન સમાજના પંચાંગા પ્રમાણે તિથિની વ્યવસ્થા કરવામાં આવે તે શનિવાર અને બુધવારની સવચ્છરી ન રહે. આથી શનિવાર બુધવારની સવચ્છરી કાયમ રાખવા સ. ૧૯૯૩થી પંચાંગા ખલ્યાં.
આ ઉપરાંત કલ્યાણુકતિથિ ષપવી જેવી ગણાય વિગેરે વિગેરે અનેક નવીન વસ્તુઓ રજુ કરી અને આની સાખિતી માટે શાસ્ત્રાધાર શોધવાને પ્રયાસ શરૂ કર્યો. અને તે પ્રયાસમાં ખરતરગચ્છની સાથેની ચર્ચા પ્રસંગે અને બીજા પ્રસ્તુત અપ્રસ્તુત પ્રસંગોની કલ્પનાએ દ્વારા તેની પુષ્ટિના શાસ્ત્રાધારા પેાતાના સમન માટે તેમણે મનગમતી રીતે રજુ કર્યાં.
જૈનસમાજને જૈનશાસ્ત્રો ઉપર અનહદ ભક્તિ અને લાગણી હોવાથી આ. વિજયરામચંદ્રસૂરિજી તરફથી સંસ્કૃત અક્ષરાની લીટીઓની લીટીએ પેાતાના સમર્થન
વધુમાં—
અમદાવાદમાં બીરાજતા પૂ. પા. વિજયસિદ્ધિસૂરીશ્વરજી મહારાજ, પૂ. પા. વિજયનીતિસૂરીશ્વરજી મહારાજ. પૂ. પા. વિજયમેધસૂરીશ્વરજી મહારાજ. પૂ. પા. ઉપાધ્યાય શ્રી મનેહવિજયજી મ. પૂ પા. ઉ. શ્રી વિજ્ઞાનવિજયજી મ અને પૂ. પાઉ. શ્રી પ્રેમવિજયજી મ. ભાવનગરમાં ખીરાજતા પૂ. પા. વિજયનેમિસૂરીશ્વરજી મ, ખંભાતમાં બીરાજતા પૂ. પા. વિજયદાનસૂરીશ્વરજી મ. પાટણમાં ખીરાજતા પૂ. પા. વિજયલબ્ધિસૂરીશ્વરજી મ. રતલામમાં ખીરાજતા પૂ. પા. વિજયનસૂરીશ્વરજી મ. રાધનપુરમાં ખીરાજતા પૂ.પા. વિજયકનકસૂરીશ્વરજી મ. અને પૂ.પા. વિજયભદ્રસૂરીશ્વરજી મ મુંબમાં ખીરાજતા પૂ. પા. ૫. ભક્તિવિજયજી મ. પાલીતાણામાં ખીરાજતા ડહેલાવાળા પૂ. પા. ૫ શ્રી ધર્મવિજયજી મ. કપડવ’જમાં બીરાજતા પૂ. પા. પન્યાસ શ્રી કુમુદવિજયજી મ. આફ્રિ ઉપર પ્રમાણેજ ચાલુ વર્ષના પર્વાધિરાજની આરાધના કરવા-કરાવવાના છે.
( વીર. વર્ષ ૧૧ અંક ૧૪ શ્રા વદ ૬)
આ ઉપરથી પૂ. આ. દાનસૂરિજીએ કે જૈન સમાજમાં કાઇએ પણ પાંચમ પતિથિને ક્ષય કર્યાં ન હતા. આમ સ્પષ્ટ હેાવા છતાં આજે તેએ! દ્વારા સ. ૧૯૮૯ માં પાંચમને ક્ષય થયા હતા તેવું ખુબજ જીઠું' પ્રચારવામાં આવે છે. તે વ્યાજબી નથી.
૭. ટિપ્પણી નંબર પાંચ જુએ.
૮. એ પૂનમ હોય ત્યારે એ તેરસ કરવી બેઇએ નહિ. કદાચ તેમ કરાતું હોય તે તે ખાટું છે.' (વીરશાસન પુસ્તક ૧૫, અંક ૪)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org