________________
આવી શકવાથી ન આવ્યું અને તે દિવસે વધુને વધુ વાતાવરણ ડોળાયું. કરાય અને તેમાં જે ફેંસલો થાય તે વગર આનાકાનીએ અમારે કબુલ મંજુર છે અને તેજ પ્રમાણે અમારે વર્તવાનું છે તેમ કબુલ કરનાર પૂજ્ય વિજયનેમિસુરિજીને પણ તેજ પ્રમાણે કબુલ કરવાનું તથા વર્તવાનું રહેશે અને તેમની કબુલાત પ્રમાણે ઉપરોક્ત સર્વેની સહીઓ થયા પછી તેઓશ્રીએ તુરત જ સહી કરવી પડશે. કદાચ પિતાની મેળે એક પક્ષ પિતાની ભૂલ કબુલ ન કરે તે તેને ફેંસો નીચે જણાવેલા શ્રી સંઘના સંભાવિત ગૃહ
ની કમીટી સર્વાનુમતે યા બહુમતે ચર્ચાની શરૂઆતથી ઠેઠ પરિણામ સુધીને માટે નીમેલા બે વિદ્વાને એકમતે જે ફેસ આપશે તે વગર આનાકાનીએ ઉપરોક્ત સર્વને માન્ય રહેશે તથા તે પ્રમાણે વર્તન કરવાનું રહેશે. અને વિદ્વાનોમાં એકમતિ ન થાય તો તે વખતે નીચે જણાવેલ શ્રી સંઘના સંભાવિત સદ્દગૃહસ્થની કમીટી સર્વાનુમતે અને તેમ ન થાય તે બહુમતેજ એક વિદ્વાનને સરપંચ નીમશે તેઓ જે ફેંસલ કરશે તે ઉપરત સર્વને માન્ય રહેશે. અને તે પ્રમાણે વર્તવું પડશે. ઉપરોક્ત ત્રણે પ્રકારના કેઈપણ પ્રકાથી જે ફેંસલો થાય તે ઉપરોકત સર્વને માન્ય રહેશે. અને વર્તવાનું રહેશે. અને તેજ પ્રમાણે પોતપોતાના આજ્ઞાવર્તી સાધુ સાધ્વી શ્રાવક શ્રાવિકાઓમાં પ્રરૂપણ કરશે અને તેજ પ્રમાણે પ્રવૃત્તિ કરાવશે.
ઉપરોક્ત નિર્ણય શ્રાવણવદિ એકમ પહેલાં આવે તે પ્રમાણે શાસ્ત્રાર્થ કરી નક્કી કરવાનું છે. આ વર્ષમાં બુધવાર ગુરૂવારની સંવત્સરીની ચર્ચામાં જે ગુરૂવારના નિર્ણય થશે તે કાયમ ચાલે છે તેમજ બારે માસની સવતિથિને નિર્ણય રહેશે અને બુધવારને નિર્ણય થશે તે બુધવારવાળા કહે છે તે પ્રમાણે બારે માસની તિથિને નિર્ણય રહેશે તેજ પ્રમાણે સર્વને માન્ય રહેશે અને વર્તન પણ તેમજ કરવાનું રહેશે.
કમીટિના નામે ૧ નગરશેઠ કરતુરભાઈ મણિભાઈ ર શેઠ પ્રતાપસીભાઈ મેહલાલભાઈ ૩ શેઠ ભગુભાઈ ચુનીલાલ ૪ શેઠ ગીરધરલાલ છોટાલાલ ૫ શેઠ પોપટલાલ ધારશીભાઈ ૬ શેઠ જીવતલાલ પ્રતાપશી ૭ શેઠ નગીનદાસ કરમચંદ ૮ શેઠ બકુભાઈ મણિલાલ હ શેઠ માયાભાઈ સાંકળચંદ તથા શેઠ પનાલાલ ઉમાભાઈ આ બેમાંથી એક
લી. પાનાચંદ રૂપચંદ ઝવેરી”
(વીરશાસન વર્ષ–૧૫ અંક ૩૭). આ મુસદ્દો પૂ. આ. નેમિસૂરીશ્વરજી પૂ. આ. સાગરાનંદસૂરીશ્વરજી અને અમદાવાદ મુંબઈ વિગેરેના ગ્રહોની હાજરીમાં સર્વાવસ્તુને વિચાર કરી કરવામાં આવ્યો હતો. આમાં સકલસંઘની શાંતિને આશય હતો અને ફરી આ ચર્ચા ઉપસ્થિત ન થાય તેની પૂર્ણ તકેદારી હતી. આ મુસદામાં સંવછરીના નિકાલ અંગે સંવછરીના મતભેદમાંથી ઉત્પન્ન કરેલ પર્વવૃદ્ધિના મતભેદને પણ નિકાલ કરવાને હ (“આ વર્ષમાં બુધવાર ગુરૂવારની સંવતસરીની ચર્ચામાં જે ગુરૂવારના નિર્ણય થશે તો કાયમ ચાલે છે તેમજ બારે માસની સર્વતથિને નિર્ણય રહેશે અને બુધવારને નિર્ણય થશે તો બુધવારવાળા કહે છે તે પ્રમાણે બારે માસની તિથિનો નિર્ણય રહેશે તેજ પ્રમાણે સર્વને માન્ય રહેશે અને વર્તન પણ તેમજ કરવાનું રહેશે” આ પ્રમાણે મુસદામાં જણાવેલ હોવાથી) પરંતુ કમનસીબે આ ચોગ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org