________________
પચ્ચખાણે રવિવારની સંવછરીના હિસાબે આપેલ હોવા છતાં પાછળથી પૂ. આ. સિદ્ધિસૂરીશ્વરજી મહારાજના નામે ટીપણાની ભા. સુ. અને શનિવારે સંવછરી કરવાનું જણાવ્યું અને ટીપ્પણું મુજબજ ભાદરવા સુદ બે પાંચમ પણ કરવાનું જણાવીને “આરાધનામાં પર્વ તિથિની ક્ષય વૃદ્ધિ જ થાય. તેવી શાસ્ત્રાનુલક્ષી દેવસુર તપાગચ્છની માન્યતાને તેઓએ સેંકડો વર્ષમાં સૌથી પ્રથમ અવ ગણું આ ઉપરાંત પસં. ૧૯૩ પછી છડેચોક ભીંતિયાં પંચાંગ કાઢી તેમાં બે બીજ, બે પાંચમ, બે આઠમ, બે અગીયારસ, બે ચદશ વિગેરે તેમજ બીજ, પાંચમ, આઠમ, અગિયારસ આદિ પર્વતિથિના ક્ષયે 3 ફેં-–૧ લખવાનું શરૂ કરી પર્વતિથિઓની ક્ષયવૃદ્ધિ લખવાનું અને બોલવાનું શરૂ કર્યું. અને શ્રી તત્ત્વતરંગિણ આદિ પરમ પ્રમાણિક ગ્રન્થના આચારણાને જ સાચા તરીકે સિદ્ધ કરનારા અનેક શાસ્ત્ર પાઠના અર્થો પણ તેઓએ પોતાના એ મતને અનુસરતા કર્યા અને તેને પર્વતિથિ પ્રકાશ” “તિથિસાહિત્ય દર્પણ” વિગેરે નામની ચોપછીએદ્વારા બહાર પાડીને ખુબ પ્રચાર કર્યો.
સં. ૧૨માં આ. વિજયરામચંદ્રસૂરિજી મહારાજને શનિવારે સંવછરી જાહેર કરવાનું કારણ અને બીજા પૂ. આચાર્ય ભગવં. તેને તેમ નહિ કરવાનું કારણ
સં. ૧૮૮૯ માં ચંડાશુગંડુમાં ભા. સુ. ૫ ક્ષય હતું. ત્યારે પાંચમને ક્ષય કરવાને બદલે બીજા પંચાંગોને આધાર લઈને છઠ્ઠને ક્ષય કરી ટીપ્પણની ભા. શુ. ૪ નું પરાવર્તન કર્યું ન હતું તેમ સં. ૧૨માં પણ બનવું જોઈએ તેમ પાછળથી આ. રામચંદ્રસૂરિજીને સૂર્યું અને ભા. સુ. ૪ને શનિવારે સંવ
ત્સરી કરવાનું જાહેર કર્યું. પરંતુ આ. રામચંદ્રસૂરિજીએ એ ન વિચાર્યું કે સં. ૧૮લ્માં જેઓએ ચંડાશુગંડુ પંચાંગ છોડીને બીજા ટીપ્પણાનો આધાર લઈ ‘જમાલની ભારે જુદો ચોતરો'ની ભાવનાવાળા મુનિ રામવિજય પાછા પડ્યા છે અર્થાત સં. ૧૯૯૨ માં શનિવારે સંવછરી કરવાની સિદ્ધિસૂરિજી મહારાજ આ. રામચંદ્રસૂરિજીને જણાવ્યું નથી તેમના નામે તેમણે જે પ્રચાર કરે તે ખેટ હતા.
જેિન તિ વધારે નં. ૧૬. તા. ૧૨-૯-૩૬) પ. આ વર્ષે ભાંતીય પંચાંગે તૈયાર કરવામાં અમે સુગ્ય ફેરફાર કર્યો છે.
(વીરશાસન પુસ્તક ૧૫. અંક ૯ પૃ૦ ૧૪૬) અમારા ભીંતમાં પંચાંગમાં ૧ ભમ એમ લખ્યું છે.
(વીરશાસન પુસ્તક ૧૫ અંક ૯ રવીવાર પૃ ૧૫૮) અમારા ભીતીયા પંચાંગમાં ૨૪રવિ એમ લખ્યું છે બીજા સામે ચોકડી મુકીને તે આરાધ્ય તરીકે લેવાની નથી એમ સૂચવ્યું છે અને ૨ સોમ બેક કરેલ છે.
(વીર પુરત ૧૫, અંક ૯ પૃ ૧૫૮)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org