________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શ્રીઆવે, નિષ્ઠ ધમાળા
જે જે ઉપદ્રવે જણાય, તે તે ઉપદ્રવે ને મટાડવાના પ્રયત્ન કરે છે તેથી એમ થાય છે કે દરી'ના કાઢી નિરામ નહિ થવાથી, રેગ સમૂળ જતા નથી, પણ તેને ફરી ફરીને હુમલે થાય છે.
!
પ્રથમ આપણે એલેપથી માટે વિચાર કરીએ. એલેપથીની ચિકિત્સામાં ઔષધો અને શસ્રકમ પ્રાધાન્ય ગણાય છે. ઓયયેના વિનિમય તે આયુર્વે*દ ઉપરથીજ કરવામાં આવ્યે છે; કારણ કે આયુર્વેદે માનેલાં દ્રવ્યેનાં રૂપાંતર કરી તેને પેાતાની ભાષાનાં નામ આપી ટિચર પેટાશ, એકસ્ટ્રૅટના રૂપમાં ગેહવ્યાં છે અને શસ્ત્રવિદ્યા તરફ જ્યારે ધ્યાન આપીએ છીએ, ત્યારે અમારા સુશ્રુ તાચાર્ય' સુશ્રુતસ ંહિતામાં જે “શલ્યત ંત્ર” લખ્યું છે, તેમાં કાપ વાનાં, ફાડવાનાં, છેલવાનાં, ઉખેડવાનાં, વીધવાનાં, ભેદવાનાં અને સીવવા વગેરેનાં એકસા એજારા નિર્માણ કરેલાં છે. હું' ધારું છું કે એલેાપથીના આચાર્યાં એ કરતાં વિશેષ કેઇ પણ જાતનુ એજાર ભાગ્યેજ પ્રગટ કરી શકયા હશે. એટલે એલેપથીને આયુર્વે દની પ્રથમ પુત્રી કે પુત્ર ગણીએ, તે કાંઈ અતિશક્તિ ગણાય નßિ,
એ પછી “ હામિચેપથી ” ને વારા આવે છે. હેમિચેાપ થીના પ્રકટ કરનાર એવે દાવા કરે છે કે, અમારી ચિકિત્સા કુદરતી, સગવડવાળી, ઘણેા ગુણ કરનારી અને કેઇ પણ જાતના વિકાર ઉત્પન્ન નહિ કરનારી છે. તેએ એમ માને છે કે, જે દ્રવ્યમાં વિરેચન કરવાના ગુણ છે, તેજ દ્રવ્ય ઝાડાને રાકે છે અને તે જો બહુજ ઓછા પ્રમાણમાં આપ્યું હોય તે વધારે કામ કરે છે. પરંતુ અમારા આયુર્વેદનાં શાસ્ત્રો, અમને પ્રત્યક્ષ બતાવે છે કે, જેમ જેમ રો।નું મન વધારે થતુ જાય, તેમ તેમ તેના ગુણુમાં વધારા થતા જાય છે. કારણ એ રસને વધારે વખત મદન કરવામાં આવે, તે તેનાં પરમાણુઓ છૂટાં પડે અને છૂટાં પડેલાં
For Private and Personal Use Only