________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદ અને વર્તમાન “પથી એ
*
*
-
-
-
-
-
-
-
-
-
શુદ્ધિ–સંસ્કાર કરીને, પૃથ્વીના વિકારથી ઉત્પન્ન થયેલાને ઔષધિરૂપમાં આણી, મનુષ્યમાત્રને દીર્ઘજીવી, આરોગ્ય આપવાવાળી અને શરીરને અજરામર આપવાવાળી ચિકિત્સાને ત્રીજું પડ ચડાવ્યું. પણ તે પછીના જે લેકે થયા, તે પથીકારેના નામથી ઓળખાય છે. માટે હવે આપણે વર્તમાન “પથી”એને વિચાર કરવાને તે તરફ આપણું ધ્યાન લગાડીશું કે વર્તમાન “પથીઓ પૈકી જે “પથીઓ, પિતાનું નવું સ્વરૂપ ધારણ કરી, આયુર્વેદથી રૂપમાં અને ભાષામાં જુદી પડી, પોતાનું સ્વરૂપ જુદું બતાવે છે, તે “પથીએ આયુવેદના કયા કયા ભાગમાં સમાઈ જાય છે, જેનું ઓળખાણ આપણને થઈ શકે; અને જે પથીકારો આયુર્વેદમાંથી, આયુર્વેદરૂપી કલ્પવૃક્ષનું એક પાંદડું લઈ, તેના ઉપરથી નવું વૃક્ષ બનાવી, આ વૃક્ષ આયુર્વેદના બીજમાંથી ઉત્પન્ન થયું નથી, પરંતુ અમે નવું બીજ ઉત્પન્ન કરી આ વૃક્ષને ઉદ્દભવ કર્યો છે એ દા કરે છે, તેનું રહસ્ય આપણા ધ્યાનમાં બરાબર આવે. જ્યારે આયુ
દાચાર્યોએ ત્રિદોષ સિદ્ધાંતને સ્થાપી વાયુ, પિત્ત અને કફના પાંચ પાંચ ભાગ પાડી, તેનાં સ્થાને અને કાર્યોને નિશ્ચય કરી, તેના હીગ, અતિગ અને મિથ્યાગથી મનુષ્ય શરીરમાં થતા ફેરફાર જાણી તેમાં થયેલી વિકિયાને રાગ નામ આપ્યું. અને તે રોગની ચિકિત્સા કરવાને જે ચેજના ગઠવવામાં આવી, તેનું નામ ચિકિત્સાશાસ્ત્ર પાડ્યું. ત્યારે તે પછીના પથીઓએ ત્રિદોષ સિદ્ધાંતને ત્યાગ કરી, એટલે રોગનાં કારણને દૂર કરવાને બદલે, રેગનાં કાર્યને મટાડવાનો પ્રયત્ન આરંભ્યો. દાખલા તરીકે એક મનુષ્યને તાવ આવે છે, ત્યારે આયુર્વેદની ચિકિત્સા પ્રમાણે તેને લંઘન, પાચન, મન અને ધન ઔષધે આપી, દદીને નિરામ કરવા પ્રયત્ન કરવામાં આવે છે. તેવી રીતે ૫થીઓના આશ્રિતચિકિત્સકે કરી શકતા નથી, પરંતુ તેઓ તાવના દદીને તાવના
For Private and Personal Use Only