________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આયુર્વેદ અને વર્તમાન “પથી એ
ના
પાન ,
-
-
-
-
-
-
-
- -
પછીના ઈતર ગ્રંથકારે તથા આયુર્વેદનાં ભાષાંતર કરી, તે ભાષાંતર ઉપરથી પિતાને તક દેડાવી, તેમાં ફેરફાર કરી, પરદેશી લેકેએ જે રૂપાંતર કર્યો હોય તે તેઓની સ્વતંત્ર શેાધ નહિ, પણ આયુર્વેદનેજ પ્રતાપ છે. દાખલા તરીકે, આયુર્વેદના ચિકિત્સા ખંડમાં દરેક રોગને માટે રોગીની તેસઠ પ્રકૃતિ જાણી, વનસ્પતિના છ રસને ઓળખી, તેના તેસઠ સ્વાદ કલ્પી, કયા રોગીને કર્યો રસ અનુકૂળ પડશે તેને વિચાર કરી, દરેક રોગીને વનસ્પતિને તાજે રસ આપી, તેના ગિની નિવૃત્તિ કરવામાં આવતી હતી, પણ તે પછીના કાળમાં મનુષ્યની વસ્તીના વિસ્તારના પ્રમાણમાં, જે સ્થળે જોઈએ તે સ્થળે તે તે રસ, ગુણ, વિર્ય, વિપાક અને શક્તિવાળી લીલી વનસ્પતિ નહિ મળવાથી, તે તે વનસ્પતિઓને લાવી, સૂકવી અને સંગ્રહીને તેને ફાન્ટ, હિમ, કલક, ચૂર્ણ અને કાથરૂપે આ પવાને રિવાજ પડ્યો. તે પછી ઘણે કાળે જ્યારે યુનાને વૈદકને
આવિર્ભાવ આર્યાવર્તામાં થયે, તેણે એ સુધારો કર્યો કે, જે જે દ્રનાં ફાન્ટ આદિ ઉપર કહેલાં સ્વરૂપે વપરાતાં હતાં, તે તે દ્રવ્યને શરબત, માજુન, ખમીરા, જવારીશ, ઇતરફલ, યાકુતિ, ગુલકંદ વગેરે રૂપમાં ફેરવી, આયુર્વેદનું નવું સ્વરૂપ બનાવી, તેને યુનાની વૈદક અથવા મુગલાઈ દવાઓનું નામ આપ્યું. એટલે આ પણ લેકેને પ્રવાહ તે તરફ ઝૂકતે ગયે. એવી રીતે આયુર્વેદ ની ઉપર મુગલાઈને સખત આઘાત થયે. જેની ઊથલપાથલમાં આયુર્વેદને લગતાં સેંકડે પુસ્તકે ભસ્મીભૂત થયાં. તે પછી પશ્ચિમ દિશાથી નવા સૂર્યને ઉદય થયા એટલે પૂર્વના ઉપાસકે પશ્ચિમના સૂર્યના પૂજારી બન્યા. તે સૂર્યના ઉપાસકેએ મુગલાઈ અથવા યુનાની વૈદકનું રૂપાંતર કરી ઉકાળાને ટિન્ચરમાં અને ચૂર્ણને પાઉડરમાં તથા સરને એકસટ્રેકટના રૂપમાં ફેરવ્યાં અને પિતાના વદકને એલેપથી” એવું નામ આપ્યું. એ પ્રમાણે આ
For Private and Personal Use Only