________________
( ૨૧ )
હતા તે ઉપાડવાની આજે કેાઇનામાં તાકાત નથી અને નિધાનની માફક હ ંમેશાં એની પૂજા થતી હતી. એક હજાર નાગકુમારી-દેવતાએ એની રક્ષા કરતા હતા તે હાર તમારા આ ખાળશિશુએ લીલામાત્રમાં પહેરી લીધે.. ”
સ્ત્રીનું વચન સાંભળીને રત્નશ્રવાએ પુત્રની સામે જોયુ તે એ નવમાણિકયમાં નવ મુખ દેખાયાં ને દશમું મુળ મુખ એમ પુત્રને દશ મુખવાળા જોતાં દશાનન એવું નામ પિતાએ પાડયું અને સ્ત્રીને કહ્યુ કે “ પૂર્વે જ્ઞાની મુનિએ કહ્યું છે કે તમારા કુળમાં જે નવમાણિક્યના હાર પહેરશે તે અચકી( પ્રતિ વાસુદેવ ) થશે. ”
ત્યારપછી કૈકસીને સૂર્ય સ્વપ્નથી સૂચિત કુંભકર્ણ નામે પુત્ર થયા ને ચંદ્રકળા પુત્રી થઇ. લેાકમાં તે સુર્પણખાને નામે પ્રસિદ્ધ થઈ. કેટલેક સમયે ચંદ્ર સ્વપ્નથી સૂચિત વિભિષણ નામે ઉત્તમ પુત્ર થયા. કઇંક અધિક સેાળ ધનુષ્યની કાયાવાળા ત્રણે બાંધવા ખાધ્યવયને યાગ્ય ક્રીડા કરતા મેટા
થવા લાગ્યા.
જૈન ઐતિહાસિક પુસ્તકા કયાં છે ?
જૈન સસ્તિ વાંચનમાળાએ પાંચ વર્ષમાં આવાં પંદર–વીશ જાતનાં ઋતિહાસિક પુસ્તા ગ્રાહકને આપ્યાં છે. વાર્ષિક રૂા. ૩) દરેક જૈને ખરચી આ લાભ લેવા ગ્રાહક તુરત થવું જોઈએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com