________________
(૧૭૬) ગજેનાથી એને જેવાથી સુચ્છ પામી ગયા. પાછળ ધસ્યા આવતા કૃષ્ણ-નરસિંહને જોઈને ભય પામેલે પધરાજા પ. દીના શરણમાં આવ્યું એને પગે પડયો. હે માત? હે દેવી મારે અપરાધ ક્ષમા કર ? મારું રક્ષણ કર ?”
હે રાજન્ ? સ્ત્રીનાં કપડાં પહેરી મને આગળ કરીને કૃષ્ણને શરણે જઈશ તે જીવીશ અન્યથા એ તને જરૂર મારી નાંખશે.”
દ્રૌપદીનાં વચન સાંભળીને રાજાએ ત્વરાથી સ્ત્રીના કપડાં પહેરી લીધાં ને દ્રૌપદીને આગળ કરીને નમ્યું એટલે શરણે આવેલી જાણીને કૃષ્ણ એને છોડી દીધો ને દ્રપદીને લઈને પાંડ સાથે જેમ આવ્યા હતા તેમ અહીંયાંથી સત્વર ચાલ્યા ગયા.
આ વખતે ધાતકીમાં ચંપાનગરીના પૂર્ણભદ્ર નામે ઉદ્યાનમાં ભગવાન શ્રી મુનિસુવ્રત સ્વામી સમવસર્યા હતા. જેમની પર્ષદામાં ત્યાંના કપિલ વાસુદેવ દેશના સાંભળતા બેઠા હતા. તેમણે શંખને નાદ, એ ધનુષ્યને ટંકારવ સાંભળવાથી ભગવાનને પૂછયું પ્રભુ? આ મારા જે શંખને દ્વનિ કોને છે?”
ભગવાન મુનિસુવ્રતસ્વામીએ કૃષ્ણ વાસુદેવને સર્વે અધિકાર કહી સંભળાવ્યું. એટલે કપિલ વાસુદેવ એમને સત્કાર કરવાને ઉઠ્યા. તે વારે પ્રભુ બોલ્યા હે વાસુદેવ? એકજ
સ્થાનકે બે તીર્થકરો, બે ચક્રવત્તીઓ, બે વાસુદેવ પણ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com