________________
( ૩૦૩ )
ખીજા કઈક દુ:ખેા ઉત્પન્ન થાય છે. એવી દુનીયાની રીતિ છે. તેથીજ એક કિવએ કહ્યું છે કેઃ—
एकस्य दुःखस्य न यावदन्तं । गच्छाम्यहं पारमिवार्णवस्य ॥
तावद्वितीयं समुपस्थितं मे । छिद्रेष्वनर्था बहुलीभवंति ॥
ભાવા—સમુદ્રના પારની માફક એક દુ:ખના પાર તા હજી પામ્યા નથી એટલામાં બીજી દુ:ખ ક્યાંથીય આવીને વળગી પડયું. માટે ખચીત છિદ્રમાં ઘણાંજ અન રહેલા હાય છે. ”
આચાર્ય શ્રી એકતા કુષ્ટિના રાગે વ્યાપ્ત તા હતાજ, તેમાં વળી માનસિક ચિંતાએ તેમના ચિત્તને ડાળી નાખ્યું. પેાતાને નિમિત્ત શાસનની અવહેલના થતી જોઈને એમને પારાવાર દુ:ખ થયું. “ હા ધિક્કાર છે મને કે દુન લેાકેા મારે માટે ઉલટા શાસનની નિ ંદા કરે છે. હવે મારે જીવવાથી પણ શું ! સંસારમાં મેં પણ મારૂ' ક બ્ય સમાપ્ત કર્યું છે, આજના સમયને યાગ્ય મહાન કાર્ય કરીને શાસનસેવા કરી મારૂં જીવન મેં સલ કર્યું છે. હવે હું અનશન વ્રત અંગીકાર કરી કરેલાં કર્મના ઉદય - અંતસમય પર્યંત લાગવીશ. અનશન સ્વીકારી થેાડાજ સમયમાં આ શરીર સાથે એના પણ હું... અંત લાવીશ. “ ઇત્યાદિક વિચાર કરતાં અને એવા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com