________________
( ૩૩૩)
ગુરૂ એને જોઇ મેલ્યા. “ અભય ? તારી બુદ્ધિની કુશળતા સમુદ્રના પુરની જેમ અધિકતર છે. પરંતુ વર્તમાન સમયમાં એને સમાવવી એજ તારે માટે યાગ્ય છે. અને તે માટે તારે તરમુચ કે કાલિંગડાનું શાક અને છાશમાં કરેલા જીવા રને ઠુમરા ખાવેા જેથી બુદ્ધિમાં મંદતા થાય. શાસ્ત્રમાં કહ્યું છે કે.
“ સરયુનું નિર્વાં ન, મોળ્યું શીતે ૫ માતુનું । कपित्थं बदरीजंबु फलानि घ्नंति घीषणाम् ॥ १ ॥”
ભાવા—દ્ધ તરબુચ, કાલિ'ગડું, ઠંડું અને વાયુ કરનાર ભાજન, કાઢું ખાર અને જાંબુ એ સર્વે વસ્તુઓ બુદ્ધિના નાશ કરનારો છે.
77
ગુરૂના વચનને સ્વીકાર કરીને એમણે અભયદેવ સુનિએ એ પ્રમાણે આહાર કરવા માંડયા અનેક પ્રકારનુ તેમનું બુદ્ધિકાશલ્ય તેમજ સકલ શાસ્ત્રમાં પારંગતપણુ જોઈને વળી નાની ઉમર છતાં આવા ગુણવંત જાણીને વધ માનસૂરિએ જીનેશ્વરસૂરિને ખેલાવી અભય દેવ મુનિને આચાર્ય પદવી આપવાની આજ્ઞા કરી. જેથા સેાળ વર્ષની ઉમરમાં અભયદેવ મુનિ અભયદેવ સૂરિ થયા.
>
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com