________________
( કુર) અજાણ્યું નથી પછી ચાહે તો તીર્થકર ભગવાન સાક્ષાત રૂપે હોય, ચાહે તે પ્રતિમા સ્વરૂપે હોય !
એવી રીતે બારમાં સૈકાની શરૂઆતમાં નવાંગની વૃત્તિ કરનારા અભયદેવસૂરિને થંભન પાર્શ્વનાથની પ્રતિમા પ્રગટ થતાં જગતમાં કેટલે બધે યશ ફેલાયે હશે એ આપણી કલ્પના શક્તિની બહારની વાત છે કેમકે એ સમય અને આજના સમયની વચમાં આઠ કરતાં પણ વધારે વર્ષો વહી ગયાં છે.
એ પૂજ્ય સૂરિએ પિતાના ગચ્છને પણ મમત્વ રાખ્યા વગર તીર્થકર ભગવંતની આજ્ઞાને અનુસાર સમાજને ઉપયોગી થાય એવી નવે અંગની વૃત્તિઓ લખે છે તેમની પહેલા આચારાંગ અને સુયડાંગ એ બે અગની વૃત્તિઓ યુગપ્રધાન જીનભદ્રગણિ ક્ષમા શ્રમણના પરિવારમાં થયેલા શીલાકાચાયે કોટયાચાર્યે લખી હતી. કહે છે કે એમણે અગીયારે અંગ ઉપર ટીકાઓ રચી હતી કિંતુ હાલમાં તે આ બે અંગનીજ ટીકાઓ તેમની કરેલી નજર પડે છે. આ શીલાકાચાર્ય વિક્રમના નવમાં સૈકાની શરૂઆતમાં વિદ્યમાન હતા. એમની પહેલાં અગીયારે અંગની ટીકાઓ પૂર્વે થઈ ગયેલા ગંધહસ્ત સૂરિએ રચેલી હતી. બારમા સૈકાની શરૂઆતમાંજ ફક્ત આ બે ટીકાઓ અભયદેવસૂરિએ શાસન દેવીના કહેવાથી બાકી રહેલા નવે અંગની ટીકાઓ પોતાની માત ક૯૫ના ચલાવ્યા લગર સુત્રને અનુસારેજ લખી છે.
એ સ્થંભન પાર્શ્વનાથનું ભવ્ય મંદિર ત્યાં થયું ને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com