________________
પ્રકરણ ૯ મું.
છેવટનુ’
જે જે માણસા જે જમાનામાં મોટા પ્રભાવિક થાય છે એમને કુદરત પણ અનુકુળ થાય છે. જો કે એવા મહાપુરૂષ ને પ્રથમ થોડા સમય દુ:ખ આવે છે; પરન્તુ જગતના ગમે તેવા મનુષ્યેામાં એમના પ્રભાવ ફેલાવવાને ખુદ વિધાતાજ એમની પડખે ઉભી રહે છે. અને એક મનુષ્ય છતાં તેએ દેવતા કરતાં પણ અષિક પુન્ય અને પ્રતાપ વાળા થાય છે. દેવતાઓ એમના નામે રહે છે. મનુષ્યા એમને પૂજે છે સામાન્ય રીતે પણ માણસ જ્યારે જગતથી પૂજાતા હાય તા તે મહાપુરૂષ અથવા તા મહાત્મા જેવાજ ગણાય છે. તેથી પણ અધિક ગુણવાન હાય તા દેવતાઓ એની સેવા કરે છે. અને જ્યારે એમના નિમિત્તે ખુદ તીથંકર ભગવંતા સ્વયં દન રૂપે અથવા પ્રત્તિમા રૂપે પ્રગટ થાય. ત્યારે તા એવા પૂજ્ય આત્માની ઉચ્ચ ચીતિના ખ્યાલ કરવા એ આપણી અલ્પ એવી મનુષ્ય શક્તિની બહારની વાત છે. એ આત્મા કેમ ઉચ્ચ સ્થીતિવાળા હાય છે. યારે માક્ષે જવાના છે એ સર્વે ખ્યાલ તો એમને નિમિત્તે પ્રગટ થનારા એ તિર્થંકરાજ મુક્તિમાં રહ્યા પોતાના જ્ઞાનથી જાણી શકે છે. સર્વે જ્ઞાની આત્માએ સમજી શકે છે.
4
કારણ કે તીર્થંકરાનું ગમન જ્યાં જ્યાં થયું છે તે આત્માની મુક્તિનું દ્વાર તરતજ ઉઘડી ગયું છે એ છેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com