________________
( ૩૩૭ )
બીજે દિવસે એમણે વહેલાં આવીને ગાય ક્યાં દૂધ ખેરવે છે એ જગા જોઇ લીધીને એ સ્થાનક નક્કીપણે ધ્યાનમાં રાખી લીધું.
તે પછી એક શુભ દિવસની મંગલમય પ્રભાતે અક્ષયદેવસૂરિ સકલ સંઘની સાથે ત્યાં આગળ આવ્યા. જે સ્થાનકે ગાય દૂધ ખેરવતી હતી, તે સ્થાનકે પાતે હાથ જોડીને બેઠા. સકલ સંઘ પણ મર્યાદા સાચવીને એમની આજુ બાજુ બેસી ગયા. હજારા માણસા અને સ્ત્રીઓ આતુરતાથી મહારાજની સામે તે ક્ષણમાં એ પ્રતિમાના સ્થાન તરફ ષ્ટિ માંડીને જોઇ રહ્યાં હતાં.
ભગવત કેવી રીતે પ્રગટ થશે ? અને શું થશે એ માટે હુજારી નર નારીઓની આતુરતા તીવ્ર વધી ગઇ હતી. સેકડા સાધુ સાધ્વીઓ પણ ઉત્સુકપણે જોઇ રહ્યાં હતાં.
સેઢી નદીના કિનારાપર ખાખશના વનમાં અત્યારે હજારા માણસાની ચિકાર મેદની છતાં સર્વત્ર શાંતિ હતી. સા મુંગે મુ ંગે થ્રુ બને છે ને જોયા કરતાં હતાં.
અભયદેવસુરને જો કે પ્રથમ કરતાં શરીરે કંઇક શાંતિ હતી. છતાં રાગ કાંઈ તદ્ન નાબુદ થયા નહાતા. દુ:ખ હતુ, અશક્તિ હતી. પ્રત્યક્ષ શરીર ઉપર કાઢનાં રક્ત પિત્તનાં ચાઠાં હતાં પણ રક્ત પિત્ત નહાતુ. આસ્તેથી મંદ મંદ ગતિએ એમણે ચિત્તની એકાગ્રતા જમાવી નવીન Ôાત્ર ત્યાંજ રચવા
સ્વ. ૨૨
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com