________________
( ૩૧૯) એમણે જોદ્ધોને પરાજ્ય કરીને દેશપાર કર્યા. વલભીપુરના રાજા શિલાદિત્યના એ ભાણેજ હતા. એ અરસામાં ધનેશ્વર સૂરિએ પણ સત્રુજ્ય મહાસ્યની રચના કરી. વિક્રમ સંવત ૩૭૫ માં વલ્લભીપુરને પ્રથમ ભંગ થયે.
| વિક્રમ સંવત ૧૧૦ માં શ્રી દેવદ્ધિગણિ ક્ષમાશ્રમણે વલભીપુરમાં પુસ્તકવાચના કરી. એ લેહિત્ય આચાર્યના શિષ્ય હતા. એમણે સર્વે સિદ્ધાંતને પુસ્તકારૂઢ કર્યા. ને એ વલભી વાચના થઈ એવી જ બીજી માથુરી વાચના મથુરામાં પ્રગટ થઈ. મહાવીરસ્વામી પછી એવી રીતે ૯૮૦ વર્ષે જ્ઞાનપુસ્તકારૂઢ થયું આગમ લખાવા માંડ્યાં. આ સમયે વાસ્વામીથી દશપૂર્વ ઘટતાં ઘટતાં એક પૂર્વનું જ્ઞાન રહ્યું હતું. એ દેવદ્ધિક્ષમાક્ષમણની મુર્તિ વળા ગામમાં છે. સં. પ૩૦થી પૂર્વ જ્ઞાનને વિચ્છેદ થયે.
વિક્રમના છઠ્ઠા સિકામાં બ્રાહ્મણ જાતિમાં ઉત્પન્ન થયેલા અને ચિત્તોડના રહીશ હરિભદ્ર નામે બ્રાહ્મણ યાકિની સાથ્વીની ગાથાથી બાધ પામીને જીનભટ્ટ નામના આચાર્ય પાસે દીક્ષાગ્રહણ કરી મહાન ગ્રંથકાર તરીકે પ્રસિદ્ધ થયા છે. એમણે
દસોને ગુમાલીશ બાહોને હણવાના મનથી લાગેલા પ્રાય શ્ચિતને નિવારવાને ચૈદસેને ચુંમાલીશ ગ્રંથ બનાવ્યા ને વિક્રમ સંવત ૧૮પ માં એમનું સ્વર્ગગમન થયું.
મહાવીરની ૨૭ મી પાટે માનદેવસૂરિ બીજા થયા તેમની પાટે વિબુધપ્રભસૂરિ ને તેમની પછી જવાનંદસૂરિ થયા તેમના Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com