________________
(૩૧૭ ) સતત મહેનતથી તેઓ દુબળજ રહેતા હતા. આર્યરક્ષીત સૂરિએ ચાર અનુગ બનાવ્યા. અંગ, ઉપાંગ, મૂળગ્રંથ તથા છેદ સુત્રોને ચરણ કરણનું ચેગમાં દાખલ કર્યો. ઉત્તરાધ્યયનાદિ સૂત્રોને ધર્મ કથાનુ રોગમાં દાખલ કર્યો. સૂર્યપન્નતિ આદિને ગણિતાનુ યોગમાં અને દ્રષ્ટિવાદને દ્રવ્યાનુયેગમાં એવી રીતે તેમણે વિંધ્ય મુનિ પાસે ચારે વેગ તૈયાર કરાવ્યા કે ભાવિઅલ્પબુદ્ધિવંત માણસને અતિ ઉપયેગી થઈ પડે. આર્ય રક્ષિત સૂરિએ પોતાની પાટે દુર્બલિકા પુષ્ય મિત્રને સ્થાપ્યા. જેથી ગષ્ટામહિધને એની ઈર્ષ્યા થઈ તેથી એ સાતમે નિખ્તવ થયો. દુર્બલિકાપુખ્ય મિત્રમાં આર્યરક્ષિત જેટલું જ્ઞાન હતું. ફશુરક્ષિતમાં કંઈક ન્યૂન હતું અને ગેષ્ટામહિધને એમનાથી ઘણું ઓછું હતું છતાં આ ત્રણે તેમના ગચ્છમાં શાસ્ત્રના પારંગામી કહેવાતા હતા.
વિક્રમ સંવત ૧૫૦ માં વસેનસૂરિ ૧૨૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને પોતાની પાટે શ્રી ચંદ્રસૂરિને સ્થાપીને દેવલોકે ગયા. એ ચંદ્રસૂરિથી ટિકગચ્છનું નામ ચંદ્રગ૭ પડયું.
એમની પાટે ૧૬ મા સામંતભદ્રગણું થયા. એ ત્યાગી હોવાથી વનમાં જ રહેતા તેથી ગરછનુ નામ વનવાસી ગચ્છ પડયું એમની પાટે ૧૭ મા વૃદ્ધદેવસૂરિ થયા. એમના પ્રદ્યોતનસૂરિ થયા. તે મહાવીરથી ૧૮મી પાટે થયા
વિક્રમના બીજા સૈકાના મધ્યકાળ લગભગમાં સંવત ૧૩૯ માં સહસ્ત્રમલ નામના સાધુ એ નગ્ન પણે વિહાર કરીને Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com