________________
( ૩રર ) શાહ નાં દહેરાંની એમણે પ્રતિષ્ઠા કરી હતી એમની પાસે બે વિદ્વાન બ્રાહ્મણોએ દીક્ષા લીધી તેમનાં જીનેશ્વર સૂરિ અને બુદ્ધિસાગર સૂરિ એવાં નામ રાખવામાં આવ્યાં જ્ઞાનમાં તેમજ કિયામાં એમને સમર્થ જાણુને ગુરૂએ અણહિલપુર પાટમાં ચૈત્યવાસીઓનું જોર તોડવાને તે બન્ને ને મોકલ્યા.
પ્રકરણ ૬ ઠું. ગુજરાતનો નાથ –
વિક્રમ સમયને પૂર્વે ભારત વર્ષમાં મગધદેશનું તખ્ત સાર્વભ્રમ તરીકે ગણાતું હતું. પાટલિ પુત્ર એ તેનું કેદ્રસ્થાન હતું. મહાવીરના સમયમાં એ તખ્ત ઉપર પ્રસેનજીત રાજાને કુમાર બિંબિસાર નામે રાજા થયે પ્રસેનજીત પર્યત મગધ દેશની ગાદી કુશાગપુરમાં હતી. પ્રસેનજીતે રાજગૃહસ્થાપી ત્યાં રાજ્યપાની કરી. એ શ્રી પાર્શ્વનાથ પ્રભુને પરમભક્ત શ્રાવકહતે મગધેશ્વર બિંબસારને જૈન દર્શનમાં શ્રેણિકને નામે ઓળખે છે. એને પુત્ર કેણિક એ ભારતને સાર્વજોમ ચક્રવતી રાજા
વીવીધ પ્રાચીન સ્તવને, ચૈત્યવંદન, સ્તુતિઓ, નવસ્મરણ આદિ ઘણું વિષયોથી ભરપુર શ્રી પ્રાચીન જૈન સ્તવન સંગ્રહ-છપાય છે. અનેક સ્તવનોની બુકાની આ એકજ પુસ્તક ગરજ સારશે. કિ. ૦-૧૨-૦
લખે-જૈન સસ્તી વાંચનમાળા
રાધનપુરી બજાર–ભાવનગર, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com