________________
( ૩૨૬) .
દેવીના પુત્ર મૂળરાજ ગુજરાતની ગાદી ઉપર આવ્યે ત્યારથી ગુજરાતની ગાદી ચાવડાવંશ પછી સાલકીઓના વશમાં ગઇ. એ મૂળરાજ મહા પરાક્રમી થયા. એણે ગુજરાતનુ રાજ્ય વધાયુ એનુ ગૈારવ દેશ પરદેશમાં ઝળકયુ. સંવત ૯૯૮ માં એ રાજ્ય પામ્યા ત્યારે ૨૧ વર્ષના એની ઉમર હતી. એણે નાગેારના રાજાના ગવ ઉતાયે. તેમજ તૈલંગના સેનાપતિ મારપને રાત લઈને ભગાડ્યો તેમજ સારઠ, કચ્છ અને સિંધ દેશના રાજાઓને યુદ્ધમાં હરાવીને તાબે કરી પેાતાના માંડલિક મનાવ્યા. એ રાજાએ પણ વનરાજની માક લાંબે। કાળ ગુજરાતનું તખ્ત ભાગળ્યું ને વિક્રમ સ ંવત ૧૦૫૩ માં ૫૫ વર્ષ રાજ્ય ભાગવીને સ્વર્ગ - વાસી થયે એની પછી એનેા પુત્ર ચામુડરાજ એના વિશાળ રાજના માલેક થયા છ માસ પર્યંત એ રાજ્ય ભાગવીને મરણ પામ્યા એટલે વિક્રમ સવન ૧૦૬૬ માં એના ભાઈ દુર્લભરાજ ગુજરાતના નાથ થયેા.
આ સમયમાં સારનેા યાસ રાજા સામનાથ અને ગિરનારના યાત્રાળુઓને બહુજ હેરાન કરતા હતા એક સમયે એણે ગુજરાતના રાજાની રાણીએ સામનાથની યાત્રાએ ગયેલી તેમને હેરાન કરેલી. આથી સ. ૧૦૬૬ માં ૬લ્લભરાજ માટું લશ્કર લઇને ચઢ્યો. અને દયાસને હરાવીને મારી નાખ્યા.
મારવાડના રાજાની તનયા દુલ ભદેવી દુર્લભરાજને સ્વયંવર મડપમાં પસંદૅ કરીને વરી હતી તે સમયે તેની સામે થયેલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com