________________
( ૩૨૫)
ભેગા કરી મોટુ બલ વધાર્યું વિક્રમ સંવત ૮૦૨ માં એણે શત્રુઓને ભગાડી અણહિલ્લપુર પાટણની સ્થાપના કરી, એના કાર્યમાં મુખ્ય સહાય કરનાર એને મિત્ર ચાંપો વણકહતે. એ એનાજ જે પરાક્રમી હતે. વનરાજે પાટણ વસાવ્યું. ચાંપાએ ચાંપાનેર પાવાગઢની તળેટીમાં વસાવ્યું વનરાજે પરદેશીઓને હાંકી કાઢીને ગુજરાતમાં પોતાની સત્તા જમાવી દીધી એણે દીર્ઘ કાળ પર્યત ગુજરાતનું તખ્ત ભગવ્યું. પિતાની માતાને પૂજવાને એણે પંચાસરથી પાર્શ્વનાથની પ્રતિમા પાટણમાં લાવીને વિશાળ મંદિર બંધાવી એ પ્રતિમા
ત્યાં સ્થાપી. જે પંચાસર પાશ્વનાથને નામે પ્રસિદ્ધ થઈ. પિોતે પણ એની ભક્તિ કરતો એની સાબીતી તરીકે આજે પણ એ પ્રતિમા આગળ એની મૂર્તિ હૈયાત છે. એણે પોતે પણ પિતાની મુતિ ભગવાનની ભક્તિ કરતું હોય એવી ઢબે કરાવી હતી.
સંવત ૮૬૨ માં એના મરણબાદ એને પુત્ર ગરાજ એની ગાદી ઉપર આવ્યું. એણે લગભગ પાંત્રીસ વર્ષ રાજ્ય કર્યું ને ૯૨૨ માં એ મરણ પામે.
ક્ષેમરાજ પછી ભુવડ થયે એણે ૨૯ વર્ષ રાજય કર્યું તેની પછી ૫૧ માં એને પુત્ર વૈરિસિહ થયે પચ્ચીશ વર્ષ રાજ્ય કરીને ૯૭૬ માં એ મરી ગયે એટલે એને પુત્ર રતાદિત્ય થયે એને પુત્ર સામંતસિંહ એની પછી થયે એ ગુજરાતનો ચાવડા વંશનો છેલે રાજી થયા.
વિક્રમ સંવત ૯૮ માં સામંતસિંહની બેન લીલા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com