________________
(૩૨૧)
વાસી થયા એમણે કનેજના આમ રાજાના પત્ર ભેજ રાજાને જેન બનાવ્યું હતું.
વિક્રમના આઠમા સૈકાના મધ્યભાગમાં પંચાસરા નગર પરચકના બલથી ભાંગ્યુ અને નવમાસિકાની શરૂઆતમાં સંવત ૮૦૨ માં વનરાજે જેની મદદથી અણહિલપુર પાટણની સ્થાપના કરી. ગુજરાતને સ્વતંત્ર કર્યું. તે પછી ગુજરાતનું રાજ એની વંશ પરંપરાએ ચાલ્યું.
આ ઉદ્યોતનસૂરિ એ આબુ નીચે ઉતરતાં વડલાના વૃક્ષ નીચે આઠ આચાર્યોને સૂરિમંત્ર આપે સર્વ દેવસૂરિને પિતાની પાટે સ્થાપન કર્યા. એમણે વડની નીચે સૂરિમંત્ર આપવા થી વનવાસી ગચ્છનું નામ આજથી વડ ગચ્છ પડયું. વિકમ સંવત ૯૪ માં વળી કઈ કહે છે કે એમણે ચોર્યાસી ગ૭ની સ્થાપના કરી. | સંવત ૬૪માં યશોભદ્રસૂરિએ મંત્રશક્તિથી ખેરગઢમાંથી શ્રી આદિશ્વરનું મંદિર એક રાતમાં નાડુલાઈમાં લાવ્યા. તેમની સાથે ગૈસાઈજીએ પણ શીવનું મંદિર ખેરગઢથી લાવ્યા હતા.
મહાવીરથી ૩૬ મી પાટે સર્વદેવસૂરિ થયા. સંવત ૧૦૧૦ માં રામસંન્યપુરમાં રૂષભદેવ અને ચંદ્રપ્રભુની પ્રતિષ્ઠા કરી તેમજ ચંદ્રાવતીમાં જેન મંદિર બંધાવનાર કુંકણમંત્રીને તેમણે દીક્ષા આપી.
એ ઉદ્યોતસેન સૂરિના શિષ્ય વર્ધમાનસૂરિ થયા તે સં. ૧૯૮૮ માં વિધમાન હતા. આબુ ઉપર બંધાવેલા વિમળ
સ્પે. ૨૧ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com