________________
(૩૬) થતાં એ જીવ દેવ ભવમાંથી આવીને વજસ્વામી થયો ત્રણ વર્ષમાં જ સાંભળવા માત્રથી પદાનુસારી લબ્ધિવડે કરીને અગ્યારે અંગ શીખી ગયા. વિક્રમ સવંત ૨૬ માં એમને જન્મ થયે આઠ વર્ષની ઉમરમાં સિંહગિરિસ્વામીએ એમને દીક્ષા આપી. એટલે વિક્રમ સવંત ૩૪ માં એમણે દીક્ષા ગ્રહણ કરી. દીક્ષા લીધા પછી ૪૪ વર્ષે એટલે સવંત ૭૮ માં અને મહાવીર સંવત ૧૪૮ માં આચાર્ય પદવી પામ્યા. એમના પૂર્વ ભવના મિત્ર તિય જાણૂક દેવતાઓએ એમના સત્વથી ખુશી થઈને વૈકિય લબ્ધી ને આકાશગમનની વિ. ઘાઓ આપી ભદ્રગુપ્ત આચાર્ય પાસે રહીને દશ પૂર્વની સંપૂર્ણ વિદ્યા શીખ્યા. શ્રી મહાવીરની ૧૩ મી પાટે વજા. સૂરિને સ્થાપી સિંહ ગિરિ સ્વામી વેગે ગયા. એ વસૂરિ મહા પ્રભાવિક થયા એમણે પોતાની પાટે વાસેનસૂરિને સ્થાપી રથાવત્ત પર્વત ઉપર અનશન અંગીકાર કરીને વિક્રમ સવંત ૧૧૪ માં સ્વર્ગે ગયા. એકંદરે ૮૮ વર્ષનું આયુષ્ય પૂર્ણ કરીને તે કાળ કરી ગયા વસેનના સમયમાં બાર વર્ષને દુકાળ પડો .
વજસ્વામીના સમયમાં મહુવા બંદરના રહીશ જાવડશાહે શ્રી શત્રુંજયને ૧૩ મે ઉદ્ધાર કર્યો. વિક્રમ સવંત ૧૦૮ માં, વાસ્વામી છેલ્લા દશ પૂર્વ થયા. તેમના પછી આર્યરક્ષિત
સ્વામી સાડા નવ પૂર્વ શીખ્યા હતા એમના ગચ્છમાં દુબલિકા પુત્ર નવપૂર્વના જ્ઞાતા થયા. આ દુર્બલિકા પુત્ર દૂધ, દહીં, ઘીનું ભજન કરતા હતા છતાં અભ્યાસની Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com