________________
પ્રકરણ ૫ મું. ઈતિહાસ પરિચય.
વિક્રમ સમયની લગભગ પહેલાં વિદ્યાધરગચ્છમાં કાલિકાચાર્યના સમયમાં નાગહસ્તિસૂરિના શિષ્ય પાદલિપ્તસૂરિ થયા. તેમના પરિવારમાં સ્કંદિલાચાર્યના શિષ્ય વૃદ્ધિવાદી તેમના સિદ્ધસેનદિવાકરસૂરિ વિકમના સમકાલીન હતા. | વિક્રમના પહેલા સૈકાની શરૂઆતમાં મહાવીરની ૧૨ મી પાટે આયસિંહરગીરિસૂરિ થયા. ભદ્રબાહુ સ્વામી પર્યંત ચૌદ પૂર્વની સંપૂર્ણ વિદ્યા હતી. સ્થાલિભદ્ર દશ પૂર્વ સાથે અને ચાર પૂર્વ મૂલથી એમ કરીને ચાદ પૂવ કહેવાણા. પણ તેમની પછી છેલ્લાં ચાર પૂર્વ વિચ્છેદ ગયા ને તેમની પાટે સુસ્થિત અને સુપ્રતિબદ્ધ દશપૂવ થયા. એમના સમયમાં નિગ્રંથ ગચ્છ હતો તે કટિકગચ્છ કહેવા આર્યસિંહગિરિસ્વામી પણ દર્શ પૂર્વના જ્ઞાતા હતા. તેમના પરિવારમાં સૌથી નાના એક વજી નામના શિષ્ય થયા એ બહુજ સમર્થ થયા. પૂર્વ ભવમાં વજી સ્વામીને જીવ જંભકદેવ હતો જ્યારે ગૌતમસ્વામી કિરણનું અવલંબન લઈને અષ્ટાપદ પવર્ત ઉપર જીન ચૈત્યોને જુહારવા ગયા તે સમયે આ દેવને પુંડરિક અને ઠંડરિક અધ્યયન કહીને પ્રતિ બોમ્બે હતે. આયુષ્ય પૂર્ણ
૧ સિદ્ધસેન દિવાકરયાને વિક્રમના સમનું હિંદ જૈન. સતી વાંચન માળા તરફથી સ. ૧૯૮૧ માં પ્રગટ થયેલી છે. દી. ૨૧-૮-૦ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com