________________
( ૩૦૬ )
એમનાં મન ઉદાસ હતાં–ચિત્ત અસ્થીર હતાં. ત્યાં ગુરૂએ સર્વેની સાથે ખમત ખામણાં કરતાં પોતાના અભિપ્રાય જણાવ્યા. પેાતાના સાધુ સાધ્વીના પરિવાર પણ આ સમયે હાજર હતા. ગુરૂભક્તિના રસપ્રવાહ સર્વેના હૃદયમાં એકસરખા હતા. જેથી ગુરૂના પ્રસ્તાવ સાંભળીને એમનાં ચિત્ત નારાજ થયાં. એમની આંખામાંથી અશ્રુ ટપકયાં.
દુ:ખના સમયમાં જ્યારે માણસાના એકે ઉપાય કામ આવતા નથી એવા સમયમાં રડવુ એજ અલ્પ શક્તિવાળાઆનુ ખળ હેાય છે. સર્વેના મનમાં એમ હતુ કે સૂરિમહારાજ અનશનને મનેારથ તજી દે ? કોઇ દિવસ પણ એ રાગના અંત આવશે. કેાઇ એવા સ ંજોગે ઉભા થશે કે એ દૃષ્ટ રાગને રાત લઈને ભાગવુ પડશે. અરે ગમે તેવા કષ્ટથી અસાધ્ય રોગો પણ નાશ પામ્યા છે. એ જરીપુરાણા રાગે પણ કાળે કરીને નાશ પામીને માણસેા ફ્રીને પણ દીવ્ય શરીરવાળા થયા છે. તેવીજ રીતે આ રાગના પણ અંત આવશે છતાં કેવી રીતે અને કયારે અંત આવશે એ જાણવાનું માનવની અલ્પ શક્તિથી અગાચર હતું. ભવિષ્યના અંધકારમય પડદામાં પાયલુ હતુ.
આપણી વાર્તાના નાયક અભયદેવસૂરિ ખડતરગચ્છના હાવા છતાં એમને પેાતાના ગચ્છના મમત્વભાવ નહાતા. ખીજા ગચ્છ ઉપર એમને દ્વેષભાવ ન હેાતા. દરેક સંપ્રદાયમાંથી જે સારૂ અને તીર્થંકરની વાણીને અનુસરનારૂ હાય તે તેમને માન્ય હતું. જેથી દરેક ગચ્છના વિદ્વાન માણુસેા, ગુણી માણુ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com