________________
( ૩૦૪)
કુષ્ટિના વ્યાધી છતાં પણ માંડમાંડ વિહાર કરતા તેઓ એક દિવસ સન્નાણુ નામે ગામમાં આવ્યા.
એમને પણ લાગ્યું કે ન્યાધિ હવે અસાધ્ય બની ગયે છે. વિહાર કરવા એ પણ લગભગ હવે અશકય જેવું હતુ અને રાગની પીડાથી શરીર અસ્વસ્થ, અશાંત બન્યું હતું. આટલું છતાં શાસનસેવા કરવા જતાં એમનું નામ બદનામ થતું એ પણ એમના હૃદયને અધિક સાલતું હતું. કાઇ પણ એવા ઉપાય નહાતા કે પાતે માથે આવેલું કલંક ઉતારી શકે. ને આવા કલંકના ભાર લઈને જીવવું એપણ એમને માટું દુ:ખ હતું.
ત્રયેાદશીના દિવસ હતા. આવાં અસહ્ય કષ્ટોથી આવતી કાલે અનશન કરવુ એ એમના મનારથ હતા. દેશ પરદેશથી રાજના અનેક માણસે એમને પૂછવાને આવતા. જ્યાં જતા ત્યાં અનેક માણસા ગુરૂ ભક્તિ નિમિત્તે એમની સાથે રહેતા. શાસનના સ્થંભ સમા અનેક ભક્ત માણસા એમની ચિકિત્સા માટે સારામાં સારા ને હાંશીયાર વૈદ્યને લાવતા હતા. તેએ પણ આ અસાધ્ય વ્યાધિને નિરખીને લાચાર– નિરૂપાય અની જતા છતાં યથાશક્તિ દવા કરતા હતા. પણ એથી શું ? આરામને ને સૂરિરાજને હવે લગભગ ઘણુંજ છેટું પડી ગયું હતુ.
છેલ્લાં નવાંગવૃત્તિ રચવા પહેલાં પણ સૂરિરાજ પ્રેાતાની વિદ્વત્તાથી શાસનમાં તેમજ અન્ય દનીઓમાં પણ પ્રસિદ્ધ હતા. એમની વિદ્વત્તા ઉપર, વાદ કરીને ખીજાને નિરૂત્તર
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat www.umaragyanbhandar.com