________________
( ૩૦૫ )
બનાવવાની શક્તિ ઉપર એમના ત્યાગ વૈરાગ્યને એમની નિસ્પૃ હતા ઉપર જૈન કામ અને એના અગ્રેસરેા પીદાીદા હતા એમના ગુણેાથી આકર્ષાઇ એમના ભક્ત થયા હતા. જો કે લેાકેાની એમની ઉપર આવી અપૂર્વ શક્તિ તા હતીજ છતાં પણ જ્યારથી એમણે નવાંગી વૃત્તિ રચવાની શરૂઆત કરી ત્યારથી તા એમની પ્રસિદ્ધિ ઘણીજ વધી ગઈ, ઇર્ષ્યાળુ લેાકેા એમના કાઇ પણ છિદ્રની રાહ જોવા લાગ્યા. શત્રુએ એમનુ અનિષ્ટ ચિતવવા લાગ્યા. છતાં જૈન કામ તે એમના આવા મહાન કાર્ય થી અતિ ભક્તિમાન થઇ. મોટામોટા વિદ્વાન સાધુ-આચાર્યા ઉપાધ્યાયેાના દિલમાં એમને માટે માનવૃત્તિ જાગૃત થઇ. દેશ પરદેશમાં એમની અધિક નામના થઇ. છતાં એ પ્રસિદ્ધિની એ નામની દરકાર નહી કરતાં પાતે તે સ્વકબ્યમાં એક ચિત્ત થઇને અધિષ્ઠાયિકા દેવીની મદદથી શાસન સેવાનું કાર્ય એમણે પાર ઉતાર્યું હતું.
<s*>
પ્રકરણ ૩
અનશન.
ત્રયેાદશીના દિવસે રિશ્વરે સંધ ભેગા કર્યાં. પાતાના ભક્ત શ્રાવકાને પણ ખેલાવી એમની આગળ એમણે પાતાના વિચાર જાહેર કર્યાં. સવે કોઇ ગુરૂના દુઃખે દુઃખી તા હતા જ.
સ્વ. ૨૦
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com