________________
( ૩૧૧ )
સંથારા કરશે–અનશન અંગીકાર કરશે. એવા વિચારામાં એ લીન હતા. સંસારમાં તે થાડાજ દિવસના મેમાન હતા એમ સમજતા હતા. જેથીજ પેાતાનાં દુષ્કૃત્યાની નિંદા પણુ કરી રહ્યા હતા ને સંસારની વસ્તુ સ્થીતિનું ચિંતવન કરી
રહ્યા હતા.
છતાં વિધિ ઇચ્છા બળવાન હતી. માણસેાની ઇચ્છાએ જ્યારે જુદી હૈાય છે. તેવા સમયમાં દૈવની ગતિએ એથી ઉલટીજ હાય છે. એમના રાગની સ્થીતિ હવે પરિપાક થઇ હતી. એમની ભવિતવ્યતા કેાઇ જુદાજ પ્રકારની હતી.
એવી મધ્યરાત્રીના સમયમાં એક દીવ્ય તેજસ્વી પુરૂષ ત્યાં પ્રગટ થયા અને એમના સુખશાતા પૂછવા લાગ્યા. અભયદેવસૂરિ આ નવીન માણસને જોઇને વિચારમાં પડ્યા. “ આ પુરૂષ અત્યારે ક્યાંથી આવ્યેા હશે ! આ કોઈ વખત જોવામાં નથી આવ્યા ? ” છતાં સૂરિશ્વરનુ જ્ઞાન સતેજ હતુ એમને જાણ્યું કે· આ કાષ્ઠ મનુષ્ય શક્તિ નથી પણ કાઇ દીવ્ય શાન્તિ છે. જે હશે તે હમણાંજ જણાશે. ' છતાં જીવન અને મરણ એ પેાતાને મન સરખું જ હતુ. મરવાથી કાંઇ શાક નહેાતા. જીવવાથી હષ નહાતા.
“ મહાનુભાવ ? તમે કાણુ છે ? ” આચાર્ય મંદસ્વરે
માલ્યા.
t
હું ધરણેદ્ર ! આપને સુખશાતા પૂછવા આવ્યા છું. આપના રાગ હરવા આવ્યા ? ” એ દીવ્ય વ્યક્તિએ પેાતાની ઓળખ આપી.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com